ડુંગરપુર

વિકિપીડિયામાંથી

ડુંગરપુર ભારતના રાજસ્થાન રાજ્યના દક્ષિણમાં આવેલ એક શહેર છે. છે. તે ડુંગરપુર જિલ્લાનું વહીવટી મથક છે. ઉદયપુર અને અમદાવાદ વચ્ચેની રેલવે લાઇન આ શહેર મારફતે ચાલે છે. ડુંગરપુર રાષ્ટ્રીય ધોરીમાર્ગ ૮થી ૨૦ કિમી અંતરે આવેલું છે.