ડોગરી ભાષા

વિકિપીડિયામાંથી

ડોગરી ભાષા (डोगरी or ڈوگرى) એ ભારત અને પાકિસ્તાનનાં અંદાજે ૨૦ લાખ લોકો દ્વારા બોલાતી ઇન્ડો-આર્યન ભાષા છે. જે મુખ્યત્વે જમ્મુ અને કાશ્મીરનાં જમ્મુ વિસ્તારમાં બોલાય છે,પરંતુ ઉતર પંજાબ,હિમાચલ પ્રદેશ અને કાશ્મીરનાં અન્ય ભાગોમાં પણ બોલવામાં આવે છે. ડોગરી ભાષા બોલનારા ડોગરા લોકો કહેવાય છે,અને અને આ ભાષા જ્યાં બોલાય છે તે વિસ્તારને ડુગ્ગર (Duggar) કહે છે. ડોગરી ભાષા પશ્ચિમી પહાડી જુથની ભાષા છે. આ ભાષાને પાકિસ્તાન અને પાકિસ્તાન હસ્તક કાશ્મીર(POK)માં "પહાડી" (पहाड़ी કે پھاڑی) તરીકે પણ ઓળખવામાં આવે છે.

આ પણ જુઓ[ફેરફાર કરો]

ભારતની ભાષાઓની સૂચી