ડોડા જિલ્લો
Jump to navigation
Jump to search
ડોડા જિલ્લો | |
---|---|
જમ્મુ અને કાશ્મીરનો જિલ્લો | |
![]() જમ્મુ અને કાશ્મીર ડોડા જિલ્લાનું સ્થાન | |
દેશ | ભારત |
રાજ્ય | જમ્મુ અને કાશ્મીર |
પ્રાંત | જમ્મુ પ્રાંત |
મુખ્ય મથક | ડોડા |
તાલુકાઓ | ૧. ભદેરવાહ. ૨. ડોડા ૩. ગોંડા ૪. થાથરી[૧] |
વસ્તી (૨૦૧૧) | |
• કુલ | ૪,૦૯,૯૩૬ |
વસ્તી | |
• સાક્ષરતા | ૬૪.૬૮% |
• જાતિ પ્રમાણ | ૯૧૯ |
વાહન નોંધણી | JK-06 |
મુખ્ય ધોરી માર્ગો | NH ૨૪૪ |
સ્થાન | 33°08′45″N 75°32′52″E / 33.145733°N 75.547817°E |
વેબસાઇટ | અધિકૃત વેબસાઇટ |
ડોડા જિલ્લો ભારત દેશના જમ્મુ અને કાશ્મીર રાજ્યનો જિલ્લો છે. ડોડા જિલ્લાનું મુખ્યાલય ડોડામાં છે.
આ જિલ્લાનું નામ ડોડા નદી પરથી રાખવામાં આવ્યું છે.
સંદર્ભ[ફેરફાર કરો]
![]() | આ લેખ નાનો છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |