લખાણ પર જાઓ

ઢાંચાની ચર્ચા:ઉચ્ચારણ/doc

Page contents not supported in other languages.
વિકિપીડિયામાંથી

અહિં આ સંદર્ભે વપરાશ શબ્દ વધુ યોગ્ય છે, કેમકે આ માર્ગદર્શન ઢાંચાને કેવી રીતે વાપરવો તે બાબતે છે.--ધવલચર્ચા/યોગદાન ૧૫:૪૮, ૨૫ એપ્રિલ ૨૦૧૨ (IST)[ઉત્તર]

બદલાવ થઇ ગયો..

Chirayu.Chiripal (talk) ૧૬:૦૦, ૨૫ એપ્રિલ ૨૦૧૨ (IST)[ઉત્તર]

માહિતી આપશો

[ફેરફાર કરો]

ફાઈલ જે ogg માં સીધું રેકોર્ડ કરી શકાય? અગર હા તો કયા સોફ્ટવેમાં?--sushant (talk) ૧૮:૨૩, ૨૫ એપ્રિલ ૨૦૧૨ (IST)[ઉત્તર]

સુશાંત ભાઈ ogg માં રેકોર્ડ કરી શકાય એવા સોફ્ટવેર આવે છે. અને તમે અવાજ રેકોર્ડ કરીને તમે તેને ogg માં ફેરવી શકો છો. આ લિંક પરથી તમે સોફ્ટવેર ડાઉનલોડ કરી શકો છો[]. સોફ્ટવેર નું નામ છે Audacity . આ એક ઓપન સોર્સ સોફ્ટવેર છે. -- -- હર્ષ કોઠારી (ચર્ચા/યોગદાન) ૨૦:૧૦, ૨૫ એપ્રિલ ૨૦૧૨ (IST)[ઉત્તર]
આ ઉપરાંત જો ફાયરફોક્સ વાપરતા હોવ તો તેમાં એક એડ-ઓન/એક્સ્ટેન્શન પણ છે જે સરળતાથી ogg ફાઈલમાં કન્વર્ઝન કરી આપે છે.--ધવલચર્ચા/યોગદાન ૨૧:૩૦, ૨૫ એપ્રિલ ૨૦૧૨ (IST)[ઉત્તર]

સંદર્ભ

[ફેરફાર કરો]