ઢાંચાની ચર્ચા:પ્રકાશ
Appearance
ઢાંચાનું નવો નામ નો સુજાવ જોઈએ છે.
- અક્ષરના પણ રંગ બદલી શકાય છે માટે 'ઢાંચો:અક્ષર' રાખીએ તો કેવું? અક્ષર અને તેની પૃષ્ઠભૂમિ બંનેનો સમાવેશ તેમાં થઈ જાય.--ધવલચર્ચા/યોગદાન ૨૨:૦૬, ૨૫ એપ્રિલ ૨૦૧૨ (IST)
- આ એક સારો સુઝાવ છે. પરંતુ હજી આપડે કોઈ સારો સુઝાવ આપે તેની રાહ જોઈએ. કદાચ આનાથી પણ કોઈ સારું નામ મળી જાય. બાકી આ નામ તો સરસ જ છે. -- હર્ષ કોઠારી (ચર્ચા/યોગદાન) ૨૨:૧૦, ૨૫ એપ્રિલ ૨૦૧૨ (IST)
- ફક્ત રંગ અથવાતો રંગાવલી રાખી શકાય.--Tekina (talk) ૦૮:૦૦, ૨૬ એપ્રિલ ૨૦૧૨ (IST)
- માત્ર ઢાંચો:અક્ષર યોગ્ય નથી લાગતો કેમકે આ નામ આપતા ઢાંચો અક્ષર સાથે શું કરશે? તેમાં ગડમથલ રહે છે. આ ઢાંચો રંગ નું કાર્ય કરે છે માટે રંગ તો હોવું જ જોઈએ. જો ગમે તો રંગ +અક્ષરો = રંગાક્ષરો કે સરલ અને તુરંત અર્થ ઘટન થાય તેવું રંગીન-અક્ષરો--sushant (talk) ૦૮:૪૧, ૨૯ એપ્રિલ ૨૦૧૨ (IST)