લખાણ પર જાઓ

ઢાંચાની ચર્ચા:સંદર્ભો

Page contents not supported in other languages.
વિકિપીડિયામાંથી

ઢાંચાને સુરક્ષિત કરવા માટે નિવેદન

[ફેરફાર કરો]

અા પાયાગત ઢાંચો હોવાથી અનામી સદસ્યો દ્વારા થતાં કોઈ પણ ફેરફારથી અનેક લેખોને અસર પડી શકે છે. અા કોઇ લેખ ન હોય અને હાલના તબક્કે ઢાંચો યોગ્ય રીતે કામ કરતો હોય તેમાં વધુ યોગદાનની અાવશ્યક્તા નહિવત છે. છતાં પ્રબંધકો જરૂરી ચકાસણી કરી જરુર લાગે તો ફેરફાર કરી અન્ય સંપાદનો રોકવા ઢાંચાને સુરક્ષિત કરવા વિનંતી. ભવિષ્યમાં જરૂર જણાય તો સભ્યો ચર્ચા પાને ફેરફાર સૂચવી શકશે.--યોગેશ કવીશ્વર (ચર્ચા) ૧૧:૧૯, ૧૪ ઓકટોબર ૨૦૧૫ (IST)

સહમત -- KartikMistry (ચર્ચા) ૧૧:૨૪, ૧૪ ઓકટોબર ૨૦૧૫ (IST)
અાભાર કાર્તિકભાઇ :-))--યોગેશ કવીશ્વર (ચર્ચા) ૧૧:૩૫, ૧૪ ઓકટોબર ૨૦૧૫ (IST)
@Aniket: - આ બાબત ધ્યાનમાં લેવા વિનંતી છે. તેમ જ, {{Reflist}} પણ અનામી સભ્યોથી સુરક્ષિત કરવા વિનંતી. --કાર્તિક મિસ્ત્રી ચર્ચા ૦૯:૧૬, ૧૮ જાન્યુઆરી ૨૦૧૮ (IST)[ઉત્તર]
@KartikMistry:-{{Reflist}} અને આ ઢાંચો બેઉને અમર્યાદ સમયકાળ માટે અનામી સભ્યોથી સુરક્ષિત કરી નાખ્યા છે. આભાર. --Aniket (ચર્ચા) ૧૧:૫૧, ૧૮ જાન્યુઆરી ૨૦૧૮ (IST)[ઉત્તર]