લખાણ પર જાઓ

ઢાંચાની ચર્ચા:Commons

Page contents not supported in other languages.
વિકિપીડિયામાંથી

કોઈ સભ્યશ્રીએ આ ઢાંચામાં ફેરફાર કરેલો જે કારણે ઢાંચો યોગ્ય રીતે કામ કરતો ન હતો. (ચકાસણી કરી લીધી) આથી એ ફેરફાર ઉલ્ટાવ્યો છે. આવા બહુ વપરાતા ઢાંચાઓમાં સભ્યએ એ ફેરફાર શા માટે કરવો પડ્યો કે જરૂરીયાત સંબંધે જણાવીને ફેરફાર કરે તે ઇચ્છનીય છે.--અશોક મોઢવાડીયાચર્ચા/યોગદાન ૧૫:૦૦, ૧૯ નવેમ્બર ૨૦૧૪ (IST)[ઉત્તર]

જરા શોધતા જણાયું કે ઉપરોક્ત ફેરફાર કરનાર સભ્યશ્રીએ બનાવેલા કોઈક લેખોમાં એમને કૉમન્સની કેટેગરી મુકવી હોય છે. સભ્યને વિનંતી કે, એ માટે ઢાંચો ફેરવવાનો ન હોય, અન્ય લેખોનું શું થાય ? આપ માત્ર {{Commons|Goodison Park|ગૂડિસન પાર્ક}} ને બદલે {{Commons|Category:Goodison Park|ગૂડિસન પાર્ક}} એ રીતે મુકો એટલે આપોઆપ કૉમન્સ પર જે તે કેટેગરીના પાને જોડાણ થશે. આભાર.--અશોક મોઢવાડીયાચર્ચા/યોગદાન ૧૫:૧૨, ૧૯ નવેમ્બર ૨૦૧૪ (IST)[ઉત્તર]
User:Ashok modhvadia check this my version click here and your version your version, which 1 do you want? a page in gujarati language or a page in english language......it is up to you to decide because i am finding working here and people are very rigid towards new changes.........Sushilmishra (talk) ૧૯:૨૨, ૧૯ નવેમ્બર ૨૦૧૪ (IST)[ઉત્તર]
don't change the code until a conclusion is reached by community, as voting has begun on community portal on 19 november 2014 to decide if gujarati version should be kept or english version and voting closes on 29 november 2014 (10 days).....Sushilmishra (talk) ૨૦:૦૨, ૧૯ નવેમ્બર ૨૦૧૪ (IST)[ઉત્તર]
અમને નવાનો વાંધો નથી, પણ બહુ વપરાયેલા ઢાંચામાં મનસ્વી ફેરફારનો વાંધો છે. આપના દ્વારા થયેલા ફેરફારની અગાઉ લખાયેલા લેખો પર શું અસર પડે છે એ ચકાસવું જરૂરી તો બને ને? ઉદા.સાબરમતી નદી લેખ પર અગાઉથી મુકાયેલો કોમન્સનો ઢાંચો ચકાસો. એ યોગ્ય રીતે કાર્ય કરતો નથી. (આવા અન્ય ઘણાં લેખ મળશે). નવું સ્વીકારવા સાથે જુનાને ક્ષતિ ન પહોંચે તે પણ જોતુ રહેવું એ મારી ધારણા પ્રમાણે પ્રબંધનની જવાબદારી લેનારની ફરજ છે. આપે જે ફેરફાર કર્યો તે ઉપયોગી જ છે, પણ તે બધા પાનાઓ પર સરખી રીતે કામ કરતો બને એવો સુધારો આવકાર્ય થશે. આભાર.--અશોક મોઢવાડીયાચર્ચા/યોગદાન ૨૩:૩૫, ૧૯ નવેમ્બર ૨૦૧૪ (IST)[ઉત્તર]
User:Ashok modhvadia check સાબરમતી નદી now even earlier code would not have worked because link itself was wrong now check it, i will be happy to change all those page myself if you provide me the link........but honestly i suggest it should be gujarati version only.............Sushilmishra (talk) ૨૩:૪૪, ૧૯ નવેમ્બર ૨૦૧૪ (IST)[ઉત્તર]
ધ્યાને ચઢેલા અન્ય મહત્વના લેખ : મહાત્મા ગાંધી, રામાયણ વ. જો કે તમે ટ્રાય કરો, ચકાસો, બાકી હું સમય મળ્યે અન્ય કેટલા લેખો પર શું અસર પડે છે તે જોઇ જઈશ. પણ આ મજૂરી કયા ફાયદા (વિકિને બહેતર બનાવવાના જ અર્થમાં) માટે કરવી પડે છે એ મને હજુ સમજાયું નથી :-) સોરી.--અશોક મોઢવાડીયાચર્ચા/યોગદાન ૨૩:૫૮, ૧૯ નવેમ્બર ૨૦૧૪ (IST)[ઉત્તર]
User:Ashok modhvadia મહાત્મા ગાંધી and રામાયણ both have been rectified have a look......i may be new on gujarati wikipedia my friend but i am here operating on wikipedia since 2007.....Sushilmishra (talk) ૦૦:૧૭, ૨૦ નવેમ્બર ૨૦૧૪ (IST)[ઉત્તર]

ઢાંચાનો અયોગ્ય ફેરફાર

[ફેરફાર કરો]

હિન્દી, મરાઠી જેવા એકપણ ભાષાના વિકિ પર આ અહીં છે એ કોડ વાળો ઢાંચો નથી. હાલ આ એક ભાઇને ફાયદો થાય, એનો અહમ સંતોસાય, એટલા માટે થયેલો ફેરફાર ગુજ.વિકિના હજારો લેખની લિંકને ખોટી કરી મુકે છે. તારીખ-માસને લગતા એકપણ લેખની લિંક કામ કરતી નથી. આ હજારો લેખ કોણ સુધારશે ? અન્ય કોઇપણ ભાસી વિકિ પર આ કોડ નથી તો એ લોકોને આ સભ્યની સેવાનો લાભ આપો. તુરંત નિર્ણય લો અથવા પડ ભેરવી નાખો ! તમારી મરજી. રામેરામ. ----જે.એસ.

hindi wikipedia is crap filled with self boasting articles, there author are making pages about themself which is violation of wiki policies there are many such wiki policies violations that are taking place on hindi wikipedia, please dont compare hindi wikipedia with budding gujarati wikipedia........and about codes this code is availble on punjabi wikipedia......tried to rewrite the codes on hindi wikipedia but its a big mess but gujarati wikipedia is still in early stages and such changes in begining only will lead to no mess........and as far as any changes arising in pages because of change in code them i am ready to make those changes.......just pass me the list of such pages and i will get on with the work----Sushilmishra (talk) ૨૧:૧૮, ૨૦ નવેમ્બર ૨૦૧૪ (IST)[ઉત્તર]
Dear friends, This person finds problems everywhere, he/she feels Hindi is crap, he/she is sick of people's ignorance on Gujarati (see this comment:sick of people's ignorance-there is no page called sabarmati, it is sabarmati river-check before edits), this is the reason I am not responding to any of his messages, આ ઉપરાંત મે એમને જણાવ્યું છે કે ગુજરાતી વિકિમાં યોગદાન કરે છે તો ચર્ચાઓ પણ ગુજરાતીમાં જ કરે, એ.આર. ભટ્ટે પણ એમને એવું જ કહ્યું છે, પરંતુ તેઓ કોઈનું નહિ સાંભળવું એમ નક્કી કરીને જ બેઠા છે, હું તમને સૌને વિનંતિ કરીશ કે આપણી પાસે કરવાના ઘણા કામો બાકી પડ્યા છે એમાં આપણું ધ્યાન કેન્દ્રીત કરીએ અને આ ભાઈને જે કરવું હોય તે કરવા દઈએ. ચેતવણી આપી જોઈશું અને નહિ માને તો પ્રતિબંધ તો મૂકાય જ છે ને... --ધવલચર્ચા/યોગદાન ૨૧:૪૧, ૨૦ નવેમ્બર ૨૦૧૪ (IST)[ઉત્તર]
ધવલ to prove my point of page on sabarmati river here click this link sabarmati river and sabarmati and see for yourself who is ignorant here......and as far as hindi wikipedia is concern i said that on face of hindi wiki admins they are nothing but hamsters and i say it again they are lame ducks sitting on truck.......i hope by clicking on that link you are able to resolve your ignorance a little......and get rid of your rigidness towards newbies.......Sushilmishra (talk) ૨૧:૫૩, ૨૦ નવેમ્બર ૨૦૧૪ (IST)[ઉત્તર]

i got a solution for this problem simple......i will create a new template which will have codes redirecting to gujarati version on commons page....we can keep both the templates and let the page creator decide which 1 they want to use....hence those who want english version can use current template and those who prefer gujarati version can use new template which i will create.....thus satisfying both sides with out changing the current template....as simple as this....silly rigid admins.....but in future care must be taken that both are not merged.....Sushilmishra (talk) ૦૨:૪૮, ૨૫ નવેમ્બર ૨૦૧૪ (IST)[ઉત્તર]

created ઢાંચો:કોમન્સ which will redirect to gujarati version on commons, thus solving the problem, people interested in english version can use ઢાંચો:Commons and users interested in gujarati version can use ઢાંચો:કોમન્સ.....hope to end dispute and rigidity of admins here......Sushilmishra (talk) ૦૩:૪૯, ૨૫ નવેમ્બર ૨૦૧૪ (IST)[ઉત્તર]
મહેરબાની કરીને જ્યાં સુધી આ વિષય પર કોઈ પણ નિર્ણય ન લેવાય ત્યાં સુધી તમે આને લગતા કોઈ પણ ફેરફાર કરવાથી પર રહેશો? જો આ વિષયને લગતા કોઈ પણ અન્ય ફેરફાર તમે કરશો તો મારે નાછૂટકે તમારા પર પ્રતિબંધ મુકવો પડશે. આપના જ્ઞાનનો ઉપયોગ આપની ભાષાના અને જે ભાષા આપ જાણતા હોવ તે વિકિમાં જ કરશો. ફરી એક વખત વિનંતિ કરીશ કે અમારું ભલુ વિચારવાનું બંધ કરો કેમકે તમને ખબર નથી કે અમારું ભલુ શેમાં છે, તમે તમારા અંગત સ્વાર્થને અમારા પર કૃપા તરીકે ખપાવતા અટકી જજો.--ધવલચર્ચા/યોગદાન ૦૦:૨૮, ૨૬ નવેમ્બર ૨૦૧૪ (IST)[ઉત્તર]