સભ્યની ચર્ચા:Sushilmishra

Page contents not supported in other languages.
વિકિપીડિયામાંથી

સ્વાગત![ફેરફાર કરો]

પ્રિય Sushilmishra, શુભ સંધ્યા, ગુજરાતી વિકિપીડિયામુક્ત વિશ્વજ્ઞાનકોશમાં જોડાવા બદલ આપનો આભાર અને અહીં આપનું હાર્દિક સ્વાગત છે!

  • જગતભરના જ્ઞાની લોકોથી લખાયેલ વિકિપીડિયા એક ખરેખર મુક્ત વિશ્વજ્ઞાનકોશ છે જેને જ્યાં પણ યોગ્ય લાગે ત્યાં સુધારી શકાય છે.
  • વિકિપીડિયા:ગુજરાતીમાં કેવી રીતે ટાઇપ કરવું એ જોઈને થોડો મહાવરો કરવાથી આ જ્ઞાનકોશમાં આપ ફેરફાર કરી શકશો.
  • સૌથી પહેલાં આપનો પરિચય અહીં મારા વિષેમાં આપશો તો વધુ સારું રહેશે, કેમકે તે તમારૂં પોતાનું પાનું છે, તમે ત્યાં ગમે તેટલા પ્રયોગો કરી શકો છો અને તમારા વિષે તમને જે યોગ્ય લાગે તે અન્ય વિકિપીડિયનોને જણાવી શકો છો. આ માટે સભ્ય પાનાંની નીતિ જોઇ લેવા વિનંતી છે. તમારી માહિતી વાંચીને અન્યોને તમારો સંપર્ક કયા સંદર્ભે કરવો તેની પણ જાણકારી મળી રહેશે.
  • લખવાની શરૂઆત કરતા પહેલા આ નીતિ વિષયક લેખો: નિષ્પક્ષ દૃષ્ટિકોણ, પ્રારંભિક સંશોધન નહીં અને ચકાસણીયોગ્યતા તથા વિકિપીડિયા:વાચકો દ્વારા વારંવાર પૂછાતા સવાલો વાંચી જુઓ જેથી આપે આગળ કેવી રીતે વધવું તેનો ખ્યાલ આવી શકે.
  • આપને લાગે કે સારા લખાણને ફેરફાર કરવાથી નુકસાન થશે તો ચર્ચા વિભાગમાં જઈ ફેરફાર કરો. આપે ક્યાં અને શું ફેરફાર કરેલ છે એની નોંધ જોઇ આપને આત્મસંતોષ થશે.
  • ફેરફાર કરવા માટે લોગ ઈન (પ્રવેશ) કરવું જરૂરી નથી, પણ લોગ ઈન કરીને કાર્ય કરવાથી એની બરોબર નોંધ થાય છે. એટલે વિકિપીડિયા ઉપર હમેશાં લોગ ઇન કરીને જુઓ અને આપના જ્ઞાનનો લાભ બીજાને પણ આપો.
  • નવો લેખ શરૂ કરતાં પહેલા, મુખપૃષ્ઠ પર શોધોમાં શબ્દ ટાઇપ કરીને શોધી જુઓ, અને જો આપને ચોક્કસ જોડણીની માહિતી ના હોય તો જુદી જુદી જોડણી વડે શબ્દ શોધીને પાકી ખાત્રી કર્યા બાદ જ નવો લેખ શરૂ કરવા વિનંતી.
  • ક્યાંય પણ અટવાઓ કે મૂંઝાઓ તો નિ:સંકોચ મારો (નીચે લખાણને અંતે સમય અને તારીખનાં પહેલાં લખેલા નામ પર ક્લિક કરીને) કે અન્ય પ્રબંધકોનો સંપર્ક કરશો અને જો ત્યાંથી પણ આપને જવાબ ન મળે તો ચોતરા પર જઈને અન્ય સભ્યોને પૂછવા માટે નવી ચર્ચા ચાલુ કરી શકો છો. ચર્ચાના પાને લખાણ કર્યા પછી અંતે (--~~~~) ટાઈપ કરી અથવા પર ક્લિક કરી અને આપની સહી કરવાનું ભૂલશો નહિ.
  • આપને અનુરોધ છે કે સમયાંતરે વિશેષ સમાચાર આપ સુધી પહોંચી શકે તે માટે ગુજરાતી વિકિપીડિયાની ટપાલ યાદીમાં આપનું ઇમેલ સરનામું નોંધાવો.
  • અહીં પણ જુઓ: તાજા ફેરફારો, કોઈ પણ એક લેખ.
  • જાણીતા પ્રશ્નો માટે જુઓ: મદદ.

-- ધવલ સુ. વ્યાસચર્ચા/યોગદાન ૦૦:૦૧, ૨૯ સપ્ટેમ્બર ૨૦૧૩ (IST)[ઉત્તર]

Dear Sushilmishra, I saw the message you posted on talk page of Ashok modhvadia‎ regarding help to upload picture(s). Being his co-administrator, I thought let me reply you here. That feature has intentionally been diabled here with commuinity consultation. This is mainly to encourage users to upload images on Wikimedia commons and also to avoid getting in to copyvio situations. If you need any help regarding how to upload files on commons, please do not hasitate to contact me on my talk page, alternatively you can leave message here below.--ધવલચર્ચા/યોગદાન ૧૭:૧૮, ૧૭ નવેમ્બર ૨૦૧૪ (IST)[ઉત્તર]

ચર્ચાનાં પાના[ફેરફાર કરો]

મા. શ્રી Sushilmishraજી, આપ ફુટબોલ વિષયને લગતા લેખો બનાવવાનું ખૂબ સુંદર કાર્ય કરી રહ્યા છો તે માટે આપનો આભાર. આપને એક વિનંતિ કરવાની કે આપ દરેક લેખ માટે તેનું ચર્ચાનું પાનું કે જે તમે {{Talk header}} ઉમેરીને બનાવો છે તેની અહિં ગુજરાતી વિકિમાં આવશ્યકતા નથી. જો આપની પાસે ચર્ચા કરવા માટેનો કોઈ મુદ્દો હોય તો જ લેખની ચર્ચાનું પાનું બનાવશો. કેમકે દરેક લેખનું ચર્ચાનું પાનું બનેલું જોઈને અમને એમ લાગે છે કે ત્યાં કોઈક ચર્ચા થઈ રહી છે. આપણે અહિં કોઈ પણ વ્યક્તિ કોઈ પણ લેખમાં ફેરફાર કરી શકે છે, માટે જો આપણે એ ઢાંચા દ્વારા તેમને નહિ જણાવીએ તો પણ સભ્યો તેમને યોગ્ય લાગતા ફેરફારો તો કરશે જ અને તેમ કરતા પહેલા તેમણે કોઈ સુચનો કરવાની કે ચર્ચાની જરૂર રહેતી નથી.--ધવલચર્ચા/યોગદાન ૧૮:૧૪, ૧૭ નવેમ્બર ૨૦૧૪ (IST)[ઉત્તર]

હજુ પણ આ કાર્ય ચાલુ જ છે :( --KartikMistry (talk) ૧૨:૦૦, ૧૮ નવેમ્બર ૨૦૧૪ (IST)[ઉત્તર]
KartikMistry Need not worry about those discussion pages those i am creating to indirectly effect the depth counter....those are simply harmless thing and will not effect gujarati wikipedia's functioning in anyway but it ll increase the depth numbers of gujarati wikipedia which at the moment is only 8.05....no need to worry those discussion pages will not harm gujarati wikipedia in anyway.....
KartikMistry instead of worrying about trivial activity of talk pages i want you to talk about pictures uploading topic.......all wikipedias are allowing users to upload pictures because some pictures will be under policy of non-free rational usage such pictures are directly uploaded on particular wikipedia instead of commons........more over if any upload is violating wikipedia policy then that can be deleted but totally blocking the uploading option is helding back gujarati wikipedia from expansion and exploration......allow users to upload pictures or atleast allow me to upload pictures.........Sushilmishra (talk) ૧૯:૪૩, ૧૮ નવેમ્બર ૨૦૧૪ (IST)[ઉત્તર]
કાર્તિકભાઈ, મેં નિરર્થક અને બિનજરૂરી ચર્ચાનાં પાનાઓ દૂર કર્યા છે. તમારા ધ્યાને ચડે તો તમે પણ તેને ડિલિશન માટે માર્ક કરતા જશો. આપણે depth numbers વધારવા માટે ખાલી પાનાઓ બનાવવાની કોઈ આવશ્યકતા નથી.
ભાઈશ્રી Sushilmishra, મારાં ચર્ચાનાં પાને મેં આપને જવાબ આપ્યો છે તેના પર નજર નાખી જોશો અને ભવિષ્યની ચર્ચાઓ ગુજરાતી ભાષા અને લિપિમાં કરશો એવી વિનંતિ.--ધવલચર્ચા/યોગદાન ૨૧:૦૫, ૧૮ નવેમ્બર ૨૦૧૪ (IST)[ઉત્તર]
ભાઈશ્રી Sushilmishra, વિકિનું ઉંડાણએ કોઇ પણ રીતે વિકિની ગુણવત્તાનો માપદંડ નથી. આપણે અહીંયા પ્રયત્ન ગુણવત્તા વધારવાનો છે નહી કે સંખ્યા વધારવાનો. નહીતો બોટ દવારા રાતોરાત લાખો પાના બનાવી જ શકાય છે પણ એવું કરવાથી મુળ હેતું (જે જ્ઞાન પીરસવાનો હોવો જોઇએ) માર્યો જાય છે. હાલમાં જે પણ લોકો કાર્યરત છે તેમને આવી કોઇ ટેકનીકલ માહિતિ (જેવી કે વિકિનું ઉંડાણ કેવી રીતે વધારવું) નથી એવું નથી, પણ પુરી સજાગતાથી એ લોકો આવી કોઇ પણ આંકડાકીય માયાજાળ ઉભી થવા દેવા માંગતા નથી એ છે. આશા છે આ શુદ્ધતાને ટકાવી રાખવામાં આપ પણ સહુને સહકાર આપશો. --એ. આર. ભટ્ટ (talk) ૨૧:૪૭, ૧૮ નવેમ્બર ૨૦૧૪ (IST)[ઉત્તર]
એ. આર. ભટ્ટ i dont get it, what harm does a simple talkpage will do........if you need only pages with out any talkpages and pictures then that work can also be done with bots same thing is happening on cebuano wiki and minangabu wiki...........Sushilmishra (talk) ૦૧:૦૧, ૧૯ નવેમ્બર ૨૦૧૪ (IST)[ઉત્તર]
Sushilmishra, તમે વિકિનું ઉંડાણ કેવી રીતે ગણવામાં આવે છે તે સુત્રને જ્યાં સુધી બરોબર સમજશો નહી, ત્યાં સુધી હું શું કહેવા માગી રહ્યો છું તે તમને સમજાય એવી કોઇ શક્યતા મને દેખાતી નથી. ઉપરાંત, સમાજ મુખપૃષ્ઠ એ કોઇપણ વિષય પર મતદાન કરાવવા માટેની યોગ્ય જગ્યા નથી. સહકારની અપેક્ષા સહ. --એ. આર. ભટ્ટ (talk) ૨૨:૦૯, ૧૯ નવેમ્બર ૨૦૧૪ (IST)[ઉત્તર]
વિકિનું ઉંડાણ નિચેના સુત્રની મદદથી ગણવામાં આવે છે.

ગણીતનો સાદો નીયમ એમ કહે છે કે જ્યાં સુધી અંશ એ છેદ કરતા નાનો રહે ત્યાં સુધી આ સુત્રનું પરીણામ નાનું જ આવે. માટે તમે જે કરી રહ્યા છો એ આમ પણ તમને તમારા લક્ષ (જો હોય તો) તરફ નથી લઇ જઇ રહ્યું પણ એનાથી ઉલટું પરીણામ આવવાની શક્યતા છે.--એ. આર. ભટ્ટ (talk) ૨૨:૧૫, ૧૯ નવેમ્બર ૨૦૧૪ (IST)[ઉત્તર]

એ. આર. ભટ્ટ i am not concerned about talkpages i am here more concerned about your rigidness towards changes.........i want right to upload pictures and i want you admins to remember that newbie are not harmful because you too were newbie some time back..... if you dont allow newbies to contribute then i am afraid that gujarati wikipedia will not grow.......either you allow me to upload pictures here or you import it from english wikipedia or you yourself upload it for me......Sushilmishra (talk) ૨૨:૩૨, ૧૯ નવેમ્બર ૨૦૧૪ (IST)[ઉત્તર]

મારા પ્રિય મિત્ર,
આગ્લભાષામાં કશું પણ લખ્યુ હોય એને માટે મારો આ છેલ્લો જવાબ છે.
તમને ચિત્રો ચડાવવાનો સંપુર્ણ અધિકાર છે પણ એ કામ તમારે કોમન્સ પર જઇને કરવાનું રહેશે. ગુજરાતિ વિકિ પર ચિત્ર ચડાવવાનો એ જ એક માત્ર રસ્તો છે અને એ માટે તમારે કોઇ વધારાના હક્કો મેળવવાની કે સત્યાગ્રહ કરવાની જરૂર નથી. ગમે ત્યારે તમે કોમન્સ પર ચિત્રો ચડાવી શકો છો. તમે નવોદીતની હોવાથી આ નિયમમાં કોઇ અપવાદ થઇ શકે એ આશા મુકી દો.
આભાર.
--એ. આર. ભટ્ટ (talk) ૨૨:૪૪, ૧૯ નવેમ્બર ૨૦૧૪ (IST)[ઉત્તર]
એ. આર. ભટ્ટ i dont know why you guys are so rigid at allowing pics to be uploaded......all wikipedias are allowing it but only here it is reverse.....it is not easy to upload pictures on common you know it because picture has to release by owner in public interest for free but football club images are not released by owner for free in public interest those are of limited and fair usage.......i dont think you have brains to understand this topic.......you live in your own small world........you are holding back growth of gujarati wikipedia........Sushilmishra (talk) ૨૨:૫૧, ૧૯ નવેમ્બર ૨૦૧૪ (IST)[ઉત્તર]

ગોષ્ઠિ[ફેરફાર કરો]

મા. Sushilmishra, આ સમાચાર વાંચવા આપને વિનંતિ કરું છું અને તેમાં ભાગ લેવાનો આગ્રહ પણ. જૂના સભ્યો તો મળતા હોય છે પરંતુ આપના જેવા સક્રિય યોગદાન કરતા નવા સભ્યો પણ એ ચર્ચામાં જોડાશે તો અમને આનંદ થશે. ચર્ચા આ રવિવારે (૨૩ નવેમ્બરે) સ્કાયપ (skype) પર યોજાશે.--ધવલચર્ચા/યોગદાન ૨૩:૦૯, ૨૧ નવેમ્બર ૨૦૧૪ (IST)[ઉત્તર]

ચેતવણી[ફેરફાર કરો]

ભાઈ શ્રી, ગુજરાતી વિકિપીડિયાની નીતિ છે જે અમારી કોમ્યુનિટિએ સર્વાનુમતે સંમત કરી છે, અને તે નીતિ એ છે કે અમારે અહિં સબસ્ટબ કક્ષાના લેખો નથી જોઈતા. આપ ગુજરાતી ભાષાનું કોઈ જ્ઞાન ધરાવતા નથી, અને અહિં ફક્ત મશિન ટ્રાન્શ્લેશન કરેલા એકદમ ખોટી ભાષા ધરાવતા સબસ્ટબ જ બનાવી રહ્યા છો. અમારા સભ્યોએ છ મહિના પહેલા એક ભગિરથ પરિયોજના હાથ પર લીધી હતી જેમાં બધા જ સબસ્ટબ અહિંથી હટાવવા માટે રિવ્યુ કર્યા હતા. આપને જો ખરેખર ગુજરાતી વિકિપીડિયામાં યોગદાન કરવું હોય તો તમે અત્યાર સુધી બનાવેલા સબસ્ટબને વિસ્તૃત કરીને તેમાં સુધારો કરો, અને હા, યોગ્ય ગુજરાતી ભાષામાં (મશીન ટ્રાન્સ્લેશન નહિ). જો આજ પછી આપે એક પણ નવું પાનું બનાવ્યું છે કે {{ઢાંચો:commons}} પર કે એન લગતા કોઈ પણ ફેરફાર કર્યા છે તો તેને આત્યંતિક ભાંગફોડીયા પ્રવૃત્તિ (excessive vandalism) ગણીને આપના પર કાયમી પ્રતિબંધ (Block) લાદવામાં આવશે એ વાતની નોંધ લેશો. આશા રાખું કે અમારી ગુજરાતી વિકિ કોમ્યુનિટિના નિર્ણયો અને નીતિઓનું સન્માન કરશો અને અમને સહુને સહકાર આપશો.--ધવલચર્ચા/યોગદાન ૦૦:૩૮, ૨૬ નવેમ્બર ૨૦૧૪ (IST)[ઉત્તર]

ગોષ્ઠિ[ફેરફાર કરો]

મા. Sushilmishra,
આ સમાચાર વાંચવા આપને વિનંતિ કરું છું અને તેમાં ભાગ લેવાનો આગ્રહ પણ. જૂના સભ્યો તો મળતા હોય છે પરંતુ આપના જેવા સક્રિય યોગદાન કરતા સભ્યો પણ એ ચર્ચામાં જોડાશે તો આનંદ થશે. ચર્ચા આ રવિવારે (૭ ડીસેમ્બરે) સ્કાયપ (skype) પર યોજાશે.
આભાર.
--એ. આર. ભટ્ટ (talk) ૧૮:૦૪, ૧ ડિસેમ્બર ૨૦૧૪ (IST)[ઉત્તર]

error with page લીડ્ઝ[ફેરફાર કરો]

ईन्फोबोक्षमें <!-- Location ------------------> विभागमें "|siubdivsion_name = United Kingdom" वेल्युमें कुछ प्रोब्लेम है. अभी तो वह एक वेल्यु हटा दी है. जीससे लेख ठीक से दिखता है. चित्रोमें भी कुछ गरबड है, देखता हुं, ठीक हो शके तो कर लेंगे. धन्यवाद.--અશોક મોઢવાડીયાચર્ચા/યોગદાન ૦૨:૨૫, ૧૧ ડિસેમ્બર ૨૦૧૪ (IST)[ઉત્તર]

દૂર કરવા વિનંતી વિગાન એથલેટિક ફૂટબૉલ ક્લબ ની નોંધણી વિકિપીડિયા:દૂર કરવા વિનંતી પર થયેલી છે એટલે સૌ વિકિમિત્રો તેને રાખવા કે હટાવવા વિશે ચર્ચા કરશે. જો તમે તેની નોંધણીના પાને જઈ અને તમારૂં મંતવ્ય જણાવશો તો અમે તેની યોગ્ય મુલવણી કરી શકીશું.

જો તમે આ લેખ કે ચિત્ર બનાવ્યું હોય તો, કૃપયા એ વાસ્તવિકતાની નોંધ લો કે આની દૂર કરવા માટેની નોંધણી થયાનો અર્થ એવો નથી કે અમને તમારા સદ્ભાવપૂર્ણ સહયોગની કદર નથી. તેનો સરળ અર્થ એટલો જ છે કે કોઈ એક વ્યક્તિ એમ માને છે કે આમાં કોઈક ચોક્કસ, જેમ કે પ્રકાશનાધિકાર વગેરે જેવી, સમસ્યા છે. જો આ વિષયનો અન્ય લેખ અહીં હાજર હોવાને કારણે આ લેખ દૂર કરાતો હશે તો, તમારી મહેનત (જેની અમે સૌ ખૂબ જ કદર કરીએ છીએ) એળે નહિ જાય. એનો ઉપસ્થિત લેખમાં યોગ્ય રીતે સમાવેશ કરાશે.
સઘળી અવસ્થામાં, કૃપયા આ દૂર કરવાની વિનંતીને અંગતપણે ન લેશો. આ જરાય એવા હેતુપૂર્વક કરેલું નથી. ધન્યવાદ !

ધવલચર્ચા/યોગદાન ૨૦:૨૧, ૧૭ ડિસેમ્બર ૨૦૧૪ (IST)[ઉત્તર]

દૂર કરવા વિનંતી ડી. ડબલ્યુ. સ્ટેડિયમ ની નોંધણી વિકિપીડિયા:દૂર કરવા વિનંતી પર થયેલી છે એટલે સૌ વિકિમિત્રો તેને રાખવા કે હટાવવા વિશે ચર્ચા કરશે. જો તમે તેની નોંધણીના પાને જઈ અને તમારૂં મંતવ્ય જણાવશો તો અમે તેની યોગ્ય મુલવણી કરી શકીશું.

જો તમે આ લેખ કે ચિત્ર બનાવ્યું હોય તો, કૃપયા એ વાસ્તવિકતાની નોંધ લો કે આની દૂર કરવા માટેની નોંધણી થયાનો અર્થ એવો નથી કે અમને તમારા સદ્ભાવપૂર્ણ સહયોગની કદર નથી. તેનો સરળ અર્થ એટલો જ છે કે કોઈ એક વ્યક્તિ એમ માને છે કે આમાં કોઈક ચોક્કસ, જેમ કે પ્રકાશનાધિકાર વગેરે જેવી, સમસ્યા છે. જો આ વિષયનો અન્ય લેખ અહીં હાજર હોવાને કારણે આ લેખ દૂર કરાતો હશે તો, તમારી મહેનત (જેની અમે સૌ ખૂબ જ કદર કરીએ છીએ) એળે નહિ જાય. એનો ઉપસ્થિત લેખમાં યોગ્ય રીતે સમાવેશ કરાશે.
સઘળી અવસ્થામાં, કૃપયા આ દૂર કરવાની વિનંતીને અંગતપણે ન લેશો. આ જરાય એવા હેતુપૂર્વક કરેલું નથી. ધન્યવાદ !

ધવલચર્ચા/યોગદાન ૨૦:૨૩, ૧૭ ડિસેમ્બર ૨૦૧૪ (IST)[ઉત્તર]

દૂર કરવા વિનંતી બ્લેકબર્ન રોવર્સ ફૂટબૉલ ક્લબ ની નોંધણી વિકિપીડિયા:દૂર કરવા વિનંતી પર થયેલી છે એટલે સૌ વિકિમિત્રો તેને રાખવા કે હટાવવા વિશે ચર્ચા કરશે. જો તમે તેની નોંધણીના પાને જઈ અને તમારૂં મંતવ્ય જણાવશો તો અમે તેની યોગ્ય મુલવણી કરી શકીશું.

જો તમે આ લેખ કે ચિત્ર બનાવ્યું હોય તો, કૃપયા એ વાસ્તવિકતાની નોંધ લો કે આની દૂર કરવા માટેની નોંધણી થયાનો અર્થ એવો નથી કે અમને તમારા સદ્ભાવપૂર્ણ સહયોગની કદર નથી. તેનો સરળ અર્થ એટલો જ છે કે કોઈ એક વ્યક્તિ એમ માને છે કે આમાં કોઈક ચોક્કસ, જેમ કે પ્રકાશનાધિકાર વગેરે જેવી, સમસ્યા છે. જો આ વિષયનો અન્ય લેખ અહીં હાજર હોવાને કારણે આ લેખ દૂર કરાતો હશે તો, તમારી મહેનત (જેની અમે સૌ ખૂબ જ કદર કરીએ છીએ) એળે નહિ જાય. એનો ઉપસ્થિત લેખમાં યોગ્ય રીતે સમાવેશ કરાશે.
સઘળી અવસ્થામાં, કૃપયા આ દૂર કરવાની વિનંતીને અંગતપણે ન લેશો. આ જરાય એવા હેતુપૂર્વક કરેલું નથી. ધન્યવાદ !

ધવલચર્ચા/યોગદાન ૨૦:૨૫, ૧૭ ડિસેમ્બર ૨૦૧૪ (IST)[ઉત્તર]

દૂર કરવા વિનંતી ઇવૂડ્ પાર્ક ની નોંધણી વિકિપીડિયા:દૂર કરવા વિનંતી પર થયેલી છે એટલે સૌ વિકિમિત્રો તેને રાખવા કે હટાવવા વિશે ચર્ચા કરશે. જો તમે તેની નોંધણીના પાને જઈ અને તમારૂં મંતવ્ય જણાવશો તો અમે તેની યોગ્ય મુલવણી કરી શકીશું.

જો તમે આ લેખ કે ચિત્ર બનાવ્યું હોય તો, કૃપયા એ વાસ્તવિકતાની નોંધ લો કે આની દૂર કરવા માટેની નોંધણી થયાનો અર્થ એવો નથી કે અમને તમારા સદ્ભાવપૂર્ણ સહયોગની કદર નથી. તેનો સરળ અર્થ એટલો જ છે કે કોઈ એક વ્યક્તિ એમ માને છે કે આમાં કોઈક ચોક્કસ, જેમ કે પ્રકાશનાધિકાર વગેરે જેવી, સમસ્યા છે. જો આ વિષયનો અન્ય લેખ અહીં હાજર હોવાને કારણે આ લેખ દૂર કરાતો હશે તો, તમારી મહેનત (જેની અમે સૌ ખૂબ જ કદર કરીએ છીએ) એળે નહિ જાય. એનો ઉપસ્થિત લેખમાં યોગ્ય રીતે સમાવેશ કરાશે.
સઘળી અવસ્થામાં, કૃપયા આ દૂર કરવાની વિનંતીને અંગતપણે ન લેશો. આ જરાય એવા હેતુપૂર્વક કરેલું નથી. ધન્યવાદ !

ધવલચર્ચા/યોગદાન ૨૦:૨૫, ૧૭ ડિસેમ્બર ૨૦૧૪ (IST)[ઉત્તર]

દૂર કરવા વિનંતી અમીરાત સ્ટેડિયમ ની નોંધણી વિકિપીડિયા:દૂર કરવા વિનંતી પર થયેલી છે એટલે સૌ વિકિમિત્રો તેને રાખવા કે હટાવવા વિશે ચર્ચા કરશે. જો તમે તેની નોંધણીના પાને જઈ અને તમારૂં મંતવ્ય જણાવશો તો અમે તેની યોગ્ય મુલવણી કરી શકીશું.

જો તમે આ લેખ કે ચિત્ર બનાવ્યું હોય તો, કૃપયા એ વાસ્તવિકતાની નોંધ લો કે આની દૂર કરવા માટેની નોંધણી થયાનો અર્થ એવો નથી કે અમને તમારા સદ્ભાવપૂર્ણ સહયોગની કદર નથી. તેનો સરળ અર્થ એટલો જ છે કે કોઈ એક વ્યક્તિ એમ માને છે કે આમાં કોઈક ચોક્કસ, જેમ કે પ્રકાશનાધિકાર વગેરે જેવી, સમસ્યા છે. જો આ વિષયનો અન્ય લેખ અહીં હાજર હોવાને કારણે આ લેખ દૂર કરાતો હશે તો, તમારી મહેનત (જેની અમે સૌ ખૂબ જ કદર કરીએ છીએ) એળે નહિ જાય. એનો ઉપસ્થિત લેખમાં યોગ્ય રીતે સમાવેશ કરાશે.
સઘળી અવસ્થામાં, કૃપયા આ દૂર કરવાની વિનંતીને અંગતપણે ન લેશો. આ જરાય એવા હેતુપૂર્વક કરેલું નથી. ધન્યવાદ !

ધવલચર્ચા/યોગદાન ૨૦:૪૫, ૧૭ ડિસેમ્બર ૨૦૧૪ (IST)[ઉત્તર]

દૂર કરવા વિનંતી વ્હાઈટ હાર્ટ લેન ની નોંધણી વિકિપીડિયા:દૂર કરવા વિનંતી પર થયેલી છે એટલે સૌ વિકિમિત્રો તેને રાખવા કે હટાવવા વિશે ચર્ચા કરશે. જો તમે તેની નોંધણીના પાને જઈ અને તમારૂં મંતવ્ય જણાવશો તો અમે તેની યોગ્ય મુલવણી કરી શકીશું.

જો તમે આ લેખ કે ચિત્ર બનાવ્યું હોય તો, કૃપયા એ વાસ્તવિકતાની નોંધ લો કે આની દૂર કરવા માટેની નોંધણી થયાનો અર્થ એવો નથી કે અમને તમારા સદ્ભાવપૂર્ણ સહયોગની કદર નથી. તેનો સરળ અર્થ એટલો જ છે કે કોઈ એક વ્યક્તિ એમ માને છે કે આમાં કોઈક ચોક્કસ, જેમ કે પ્રકાશનાધિકાર વગેરે જેવી, સમસ્યા છે. જો આ વિષયનો અન્ય લેખ અહીં હાજર હોવાને કારણે આ લેખ દૂર કરાતો હશે તો, તમારી મહેનત (જેની અમે સૌ ખૂબ જ કદર કરીએ છીએ) એળે નહિ જાય. એનો ઉપસ્થિત લેખમાં યોગ્ય રીતે સમાવેશ કરાશે.
સઘળી અવસ્થામાં, કૃપયા આ દૂર કરવાની વિનંતીને અંગતપણે ન લેશો. આ જરાય એવા હેતુપૂર્વક કરેલું નથી. ધન્યવાદ !

ધવલચર્ચા/યોગદાન ૨૦:૪૫, ૧૭ ડિસેમ્બર ૨૦૧૪ (IST)[ઉત્તર]

દૂર કરવા વિનંતી સ્વાનસી સિટી એસોસિયેશન ફૂટબોલ ક્લબ ની નોંધણી વિકિપીડિયા:દૂર કરવા વિનંતી પર થયેલી છે એટલે સૌ વિકિમિત્રો તેને રાખવા કે હટાવવા વિશે ચર્ચા કરશે. જો તમે તેની નોંધણીના પાને જઈ અને તમારૂં મંતવ્ય જણાવશો તો અમે તેની યોગ્ય મુલવણી કરી શકીશું.

જો તમે આ લેખ કે ચિત્ર બનાવ્યું હોય તો, કૃપયા એ વાસ્તવિકતાની નોંધ લો કે આની દૂર કરવા માટેની નોંધણી થયાનો અર્થ એવો નથી કે અમને તમારા સદ્ભાવપૂર્ણ સહયોગની કદર નથી. તેનો સરળ અર્થ એટલો જ છે કે કોઈ એક વ્યક્તિ એમ માને છે કે આમાં કોઈક ચોક્કસ, જેમ કે પ્રકાશનાધિકાર વગેરે જેવી, સમસ્યા છે. જો આ વિષયનો અન્ય લેખ અહીં હાજર હોવાને કારણે આ લેખ દૂર કરાતો હશે તો, તમારી મહેનત (જેની અમે સૌ ખૂબ જ કદર કરીએ છીએ) એળે નહિ જાય. એનો ઉપસ્થિત લેખમાં યોગ્ય રીતે સમાવેશ કરાશે.
સઘળી અવસ્થામાં, કૃપયા આ દૂર કરવાની વિનંતીને અંગતપણે ન લેશો. આ જરાય એવા હેતુપૂર્વક કરેલું નથી. ધન્યવાદ !

ધવલચર્ચા/યોગદાન ૨૦:૪૫, ૧૭ ડિસેમ્બર ૨૦૧૪ (IST)[ઉત્તર]

દૂર કરવા વિનંતી કાર્ડિફ સિટી ફૂટબૉલ ક્લબ ની નોંધણી વિકિપીડિયા:દૂર કરવા વિનંતી પર થયેલી છે એટલે સૌ વિકિમિત્રો તેને રાખવા કે હટાવવા વિશે ચર્ચા કરશે. જો તમે તેની નોંધણીના પાને જઈ અને તમારૂં મંતવ્ય જણાવશો તો અમે તેની યોગ્ય મુલવણી કરી શકીશું.

જો તમે આ લેખ કે ચિત્ર બનાવ્યું હોય તો, કૃપયા એ વાસ્તવિકતાની નોંધ લો કે આની દૂર કરવા માટેની નોંધણી થયાનો અર્થ એવો નથી કે અમને તમારા સદ્ભાવપૂર્ણ સહયોગની કદર નથી. તેનો સરળ અર્થ એટલો જ છે કે કોઈ એક વ્યક્તિ એમ માને છે કે આમાં કોઈક ચોક્કસ, જેમ કે પ્રકાશનાધિકાર વગેરે જેવી, સમસ્યા છે. જો આ વિષયનો અન્ય લેખ અહીં હાજર હોવાને કારણે આ લેખ દૂર કરાતો હશે તો, તમારી મહેનત (જેની અમે સૌ ખૂબ જ કદર કરીએ છીએ) એળે નહિ જાય. એનો ઉપસ્થિત લેખમાં યોગ્ય રીતે સમાવેશ કરાશે.
સઘળી અવસ્થામાં, કૃપયા આ દૂર કરવાની વિનંતીને અંગતપણે ન લેશો. આ જરાય એવા હેતુપૂર્વક કરેલું નથી. ધન્યવાદ !

ધવલચર્ચા/યોગદાન ૨૦:૪૫, ૧૭ ડિસેમ્બર ૨૦૧૪ (IST)[ઉત્તર]

દૂર કરવા વિનંતી હલ સિટી એસોસિયેશન ફૂટબોલ ક્લબ ની નોંધણી વિકિપીડિયા:દૂર કરવા વિનંતી પર થયેલી છે એટલે સૌ વિકિમિત્રો તેને રાખવા કે હટાવવા વિશે ચર્ચા કરશે. જો તમે તેની નોંધણીના પાને જઈ અને તમારૂં મંતવ્ય જણાવશો તો અમે તેની યોગ્ય મુલવણી કરી શકીશું.

જો તમે આ લેખ કે ચિત્ર બનાવ્યું હોય તો, કૃપયા એ વાસ્તવિકતાની નોંધ લો કે આની દૂર કરવા માટેની નોંધણી થયાનો અર્થ એવો નથી કે અમને તમારા સદ્ભાવપૂર્ણ સહયોગની કદર નથી. તેનો સરળ અર્થ એટલો જ છે કે કોઈ એક વ્યક્તિ એમ માને છે કે આમાં કોઈક ચોક્કસ, જેમ કે પ્રકાશનાધિકાર વગેરે જેવી, સમસ્યા છે. જો આ વિષયનો અન્ય લેખ અહીં હાજર હોવાને કારણે આ લેખ દૂર કરાતો હશે તો, તમારી મહેનત (જેની અમે સૌ ખૂબ જ કદર કરીએ છીએ) એળે નહિ જાય. એનો ઉપસ્થિત લેખમાં યોગ્ય રીતે સમાવેશ કરાશે.
સઘળી અવસ્થામાં, કૃપયા આ દૂર કરવાની વિનંતીને અંગતપણે ન લેશો. આ જરાય એવા હેતુપૂર્વક કરેલું નથી. ધન્યવાદ !

ધવલચર્ચા/યોગદાન ૨૦:૪૬, ૧૭ ડિસેમ્બર ૨૦૧૪ (IST)[ઉત્તર]

દૂર કરવા વિનંતી શેફિલ્ડ વેડન્ઝડે ફૂટબૉલ ક્લબ ની નોંધણી વિકિપીડિયા:દૂર કરવા વિનંતી પર થયેલી છે એટલે સૌ વિકિમિત્રો તેને રાખવા કે હટાવવા વિશે ચર્ચા કરશે. જો તમે તેની નોંધણીના પાને જઈ અને તમારૂં મંતવ્ય જણાવશો તો અમે તેની યોગ્ય મુલવણી કરી શકીશું.

જો તમે આ લેખ કે ચિત્ર બનાવ્યું હોય તો, કૃપયા એ વાસ્તવિકતાની નોંધ લો કે આની દૂર કરવા માટેની નોંધણી થયાનો અર્થ એવો નથી કે અમને તમારા સદ્ભાવપૂર્ણ સહયોગની કદર નથી. તેનો સરળ અર્થ એટલો જ છે કે કોઈ એક વ્યક્તિ એમ માને છે કે આમાં કોઈક ચોક્કસ, જેમ કે પ્રકાશનાધિકાર વગેરે જેવી, સમસ્યા છે. જો આ વિષયનો અન્ય લેખ અહીં હાજર હોવાને કારણે આ લેખ દૂર કરાતો હશે તો, તમારી મહેનત (જેની અમે સૌ ખૂબ જ કદર કરીએ છીએ) એળે નહિ જાય. એનો ઉપસ્થિત લેખમાં યોગ્ય રીતે સમાવેશ કરાશે.
સઘળી અવસ્થામાં, કૃપયા આ દૂર કરવાની વિનંતીને અંગતપણે ન લેશો. આ જરાય એવા હેતુપૂર્વક કરેલું નથી. ધન્યવાદ !

ધવલચર્ચા/યોગદાન ૨૦:૪૬, ૧૭ ડિસેમ્બર ૨૦૧૪ (IST)[ઉત્તર]

દૂર કરવા વિનંતી વોલ્વરહેમ્પ્ટન વેન્ડરર્સ ફૂટબૉલ ક્લબ ની નોંધણી વિકિપીડિયા:દૂર કરવા વિનંતી પર થયેલી છે એટલે સૌ વિકિમિત્રો તેને રાખવા કે હટાવવા વિશે ચર્ચા કરશે. જો તમે તેની નોંધણીના પાને જઈ અને તમારૂં મંતવ્ય જણાવશો તો અમે તેની યોગ્ય મુલવણી કરી શકીશું.

જો તમે આ લેખ કે ચિત્ર બનાવ્યું હોય તો, કૃપયા એ વાસ્તવિકતાની નોંધ લો કે આની દૂર કરવા માટેની નોંધણી થયાનો અર્થ એવો નથી કે અમને તમારા સદ્ભાવપૂર્ણ સહયોગની કદર નથી. તેનો સરળ અર્થ એટલો જ છે કે કોઈ એક વ્યક્તિ એમ માને છે કે આમાં કોઈક ચોક્કસ, જેમ કે પ્રકાશનાધિકાર વગેરે જેવી, સમસ્યા છે. જો આ વિષયનો અન્ય લેખ અહીં હાજર હોવાને કારણે આ લેખ દૂર કરાતો હશે તો, તમારી મહેનત (જેની અમે સૌ ખૂબ જ કદર કરીએ છીએ) એળે નહિ જાય. એનો ઉપસ્થિત લેખમાં યોગ્ય રીતે સમાવેશ કરાશે.
સઘળી અવસ્થામાં, કૃપયા આ દૂર કરવાની વિનંતીને અંગતપણે ન લેશો. આ જરાય એવા હેતુપૂર્વક કરેલું નથી. ધન્યવાદ !

ધવલચર્ચા/યોગદાન ૨૦:૪૭, ૧૭ ડિસેમ્બર ૨૦૧૪ (IST)[ઉત્તર]

દૂર કરવા વિનંતી સન્ડરલેન્ડ એસોસિયેશન ફૂટબોલ ક્લબ ની નોંધણી વિકિપીડિયા:દૂર કરવા વિનંતી પર થયેલી છે એટલે સૌ વિકિમિત્રો તેને રાખવા કે હટાવવા વિશે ચર્ચા કરશે. જો તમે તેની નોંધણીના પાને જઈ અને તમારૂં મંતવ્ય જણાવશો તો અમે તેની યોગ્ય મુલવણી કરી શકીશું.

જો તમે આ લેખ કે ચિત્ર બનાવ્યું હોય તો, કૃપયા એ વાસ્તવિકતાની નોંધ લો કે આની દૂર કરવા માટેની નોંધણી થયાનો અર્થ એવો નથી કે અમને તમારા સદ્ભાવપૂર્ણ સહયોગની કદર નથી. તેનો સરળ અર્થ એટલો જ છે કે કોઈ એક વ્યક્તિ એમ માને છે કે આમાં કોઈક ચોક્કસ, જેમ કે પ્રકાશનાધિકાર વગેરે જેવી, સમસ્યા છે. જો આ વિષયનો અન્ય લેખ અહીં હાજર હોવાને કારણે આ લેખ દૂર કરાતો હશે તો, તમારી મહેનત (જેની અમે સૌ ખૂબ જ કદર કરીએ છીએ) એળે નહિ જાય. એનો ઉપસ્થિત લેખમાં યોગ્ય રીતે સમાવેશ કરાશે.
સઘળી અવસ્થામાં, કૃપયા આ દૂર કરવાની વિનંતીને અંગતપણે ન લેશો. આ જરાય એવા હેતુપૂર્વક કરેલું નથી. ધન્યવાદ !

ધવલચર્ચા/યોગદાન ૨૦:૪૭, ૧૭ ડિસેમ્બર ૨૦૧૪ (IST)[ઉત્તર]

દૂર કરવા વિનંતી સ્ટોક સિટી ફૂટબોલ ક્લબ ની નોંધણી વિકિપીડિયા:દૂર કરવા વિનંતી પર થયેલી છે એટલે સૌ વિકિમિત્રો તેને રાખવા કે હટાવવા વિશે ચર્ચા કરશે. જો તમે તેની નોંધણીના પાને જઈ અને તમારૂં મંતવ્ય જણાવશો તો અમે તેની યોગ્ય મુલવણી કરી શકીશું.

જો તમે આ લેખ કે ચિત્ર બનાવ્યું હોય તો, કૃપયા એ વાસ્તવિકતાની નોંધ લો કે આની દૂર કરવા માટેની નોંધણી થયાનો અર્થ એવો નથી કે અમને તમારા સદ્ભાવપૂર્ણ સહયોગની કદર નથી. તેનો સરળ અર્થ એટલો જ છે કે કોઈ એક વ્યક્તિ એમ માને છે કે આમાં કોઈક ચોક્કસ, જેમ કે પ્રકાશનાધિકાર વગેરે જેવી, સમસ્યા છે. જો આ વિષયનો અન્ય લેખ અહીં હાજર હોવાને કારણે આ લેખ દૂર કરાતો હશે તો, તમારી મહેનત (જેની અમે સૌ ખૂબ જ કદર કરીએ છીએ) એળે નહિ જાય. એનો ઉપસ્થિત લેખમાં યોગ્ય રીતે સમાવેશ કરાશે.
સઘળી અવસ્થામાં, કૃપયા આ દૂર કરવાની વિનંતીને અંગતપણે ન લેશો. આ જરાય એવા હેતુપૂર્વક કરેલું નથી. ધન્યવાદ !

ધવલચર્ચા/યોગદાન ૨૦:૪૮, ૧૭ ડિસેમ્બર ૨૦૧૪ (IST)[ઉત્તર]

દૂર કરવા વિનંતી સાઉધમ્પ્ટન ફૂટબોલ ક્લબ ની નોંધણી વિકિપીડિયા:દૂર કરવા વિનંતી પર થયેલી છે એટલે સૌ વિકિમિત્રો તેને રાખવા કે હટાવવા વિશે ચર્ચા કરશે. જો તમે તેની નોંધણીના પાને જઈ અને તમારૂં મંતવ્ય જણાવશો તો અમે તેની યોગ્ય મુલવણી કરી શકીશું.

જો તમે આ લેખ કે ચિત્ર બનાવ્યું હોય તો, કૃપયા એ વાસ્તવિકતાની નોંધ લો કે આની દૂર કરવા માટેની નોંધણી થયાનો અર્થ એવો નથી કે અમને તમારા સદ્ભાવપૂર્ણ સહયોગની કદર નથી. તેનો સરળ અર્થ એટલો જ છે કે કોઈ એક વ્યક્તિ એમ માને છે કે આમાં કોઈક ચોક્કસ, જેમ કે પ્રકાશનાધિકાર વગેરે જેવી, સમસ્યા છે. જો આ વિષયનો અન્ય લેખ અહીં હાજર હોવાને કારણે આ લેખ દૂર કરાતો હશે તો, તમારી મહેનત (જેની અમે સૌ ખૂબ જ કદર કરીએ છીએ) એળે નહિ જાય. એનો ઉપસ્થિત લેખમાં યોગ્ય રીતે સમાવેશ કરાશે.
સઘળી અવસ્થામાં, કૃપયા આ દૂર કરવાની વિનંતીને અંગતપણે ન લેશો. આ જરાય એવા હેતુપૂર્વક કરેલું નથી. ધન્યવાદ !

ધવલચર્ચા/યોગદાન ૨૦:૪૮, ૧૭ ડિસેમ્બર ૨૦૧૪ (IST)[ઉત્તર]

Hi!

I've shortly blocked you, to prevent you from creating more talk pages with the same content again and again. Please address your concerns to the user in question. Kind regards, Vogone (SWMT) ૦૩:૪૩, ૧૮ ડિસેમ્બર ૨૦૧૪ (IST)[ઉત્તર]

Vogone are you mad or what i was respond to deletion request which were posted on my page...........some weird admin on gujarati wikipedia nominated all pages created by me for deletion i was responding for that you blocked me oh god should have alteast asked me before doing this stupidity..........1st of all admin of gujarati wikipedia is misbehaving with new user here and over that this............if you dont want me to contribute here then say in my face and need behave like some small school kid.......this is ridiculous........Sushilmishra (talk) ૦૩:૪૭, ૧૮ ડિસેમ્બર ૨૦૧૪ (IST)[ઉત્તર]

intimidation will not work[ફેરફાર કરો]

હેલો, Sushilmishra. તમારા માટે Dsvyasનાં ચર્ચાનાં પાને નવો સંદેશો છે.
તમે ગમેત્યારે આ સુચના દૂર કરી શકો છો  તેને માટે ઢાંચો {{Talkback}} અહિંથી હટાવી દો.

--ધવલચર્ચા/યોગદાન ૦૨:૩૬, ૨૧ ડિસેમ્બર ૨૦૧૪ (IST)[ઉત્તર]