ઢાંચાની ચર્ચા:Infobox Language

Page contents not supported in other languages.
વિકિપીડિયામાંથી

ઢાંચો:Infobox language[ફેરફાર કરો]

ઢાંચો:Infobox language વધુ યોગ્ય છે (તેમજ વિકિડેટા સાથે જોડાયેલ છે). તે જોઇ લેવા વિનંતી. --કાર્તિક મિસ્ત્રી ચર્ચા ૧૯:૧૬, ૩૦ જુલાઇ ૨૦૧૭ (IST)[ઉત્તર]

:-) મેં ઊંધું વેતર્યું !!! સ્મોલ અને કેપીટલ (l-L) વચ્ચે ભેખડે ભરાયો ! લેખ હિંદી ભાષામાં મુક્યો તે ઢાંચાનું જરૂરી ભાષાંતર કરવું હતું એટલે ફાંફા માર્યા પણ "ગોટવાઈ ગયો" ! માર્ગદર્શન (શબ્દશઃ !) માટે હાર્દિક ધન્યવાદ. હવે આ ઢાંચાને Infobox language પર રિડાયરેક્ટ જ કરી દઉં. આભાર.--અશોક મોઢવાડીયાચર્ચા/યોગદાન ૧૯:૩૧, ૩૦ જુલાઇ ૨૦૧૭ (IST)[ઉત્તર]