તપતરાવ આનંદરાવ પવાર
Appearance
તપતરાવ પવાર | |
---|---|
રાજા | |
ડાંગના અન્ય બે રાજવીઓ સાથે બેઠેલા રાજા તપતરાવ આનંદરાવ પવાર | |
દહેર આમલાના રાજા - ડાંગ | |
પુરોગામી | રાજા આનંદરાવ પવાર |
જન્મ | ૧૯૬૭ ડાંગ, ગુજરાત, ભારત |
વંશજ | ૨ પુત્રો[૧] |
પિતા | રાજા આનંદરાવ પવાર |
ધર્મ | હિંદુ |
રાજા તપતરાવ આનંદરાવ પવાર (જન્મ ૧૯૬૭) દહેરના વર્તમાન રાજા છે. તેઓ ડાંગના પાંચ રાજાઓમાંના એક છે, જે ભારત દેશના એકમાત્ર વારસાગત રાજવી છે, જેમના રાજવી તરીકેના હોદ્દાને ૧૮૪૨ના વર્ષમાં બ્રિટિશ રાજ દરમિયાન થયેલા કરારને કારણે ભારત સરકાર દ્વારા વર્તમાન સમયમાં પણ માન્યતા પ્રાપ્ત થયેલ છે.[૨] [૩] [૪] [૫] [૬]
આ પણ જુઓ
[ફેરફાર કરો]સંદર્ભ
[ફેરફાર કરો]- ↑ મહુરકર, ઉદય (માર્ચ ૩૦, ૧૯૯૮). "Once a year on Holi, Bhil rajas of south Gujarat reclaim their erstwhile glory". ઈન્ડીયા ટુડે (અંગ્રેજીમાં). મેળવેલ ૨૦૨૧-૦૨-૦૮.
- ↑ ભરવાડ, ધવલ (૨૦૧૧-૦૩-૧૭). "Dangs Darbar kicks off at Ahwa | Latest News & Updates at DNAIndia.com". ડીએનએ ઈન્ડીયાઅ (અંગ્રેજીમાં). મેળવેલ ૨૦૨૧-૦૨-૦૬.
- ↑ "Once a year, peasant rulers are given the royal treatment". archive.vn. ૨૦૧૩-૦૧-૧૫. મૂળમાંથી અહીં સંગ્રહિત 2013-01-15. મેળવેલ ૨૦૨૧-૦૨-૦૬.CS1 maint: bot: original URL status unknown (link)
- ↑ મેહતા, યજ્ઞેશ ભરત (માર્ચ ૭, ૨૦૦૯). "Dangs darbar gets off to royal start". ધ ટાઇમ્સ ઓફ ઈન્ડીયા (અંગ્રેજીમાં). મેળવેલ ૨૦૨૧-૦૨-૦૬.
- ↑ ચંદ્રા, કવિતા કાનન (૨૦૧૭-૦૬-૨૪). "Kings of the Dang". ધ હિન્દુ (અંગ્રેજીમાં). ISSN 0971-751X. મેળવેલ ૨૦૨૧-૦૨-૦૬.
- ↑ મેહતા, યજ્ઞેશ ભરત (માર્ચ ૭, ૨૦૦૯). "Dangs darbar gets off to royal start". ધ ટાઇમ્સ ઓફ ઈન્ડીયા (અંગ્રેજીમાં). મેળવેલ ૨૦૨૧-૦૨-૦૬.