તલાશ (ચલચિત્ર)
દિશાશોધન પર જાઓ
શોધ પર જાઓ
તલાશ | |
---|---|
Directed by | રીમા કાગતી |
Produced by | રિતેશ સિધવાની ફરહાન અખ્તર આમિર ખાન |
Story by | રીમા કાગતી ઝોયા અખ્તર |
Starring | આમિર ખાન રાની મુખર્જી કરીના કપૂર |
Music by | રામ સંપથ |
Cinematography | મોહનન |
Edited by | આનંદ સુબયા |
Production company | એક્સેલ એંટરટેનમેંટ આમિર ખાન પ્રોડક્શંસ |
Distributed by | રિલાયંસ એંટરટેનમેંટ |
Release date | ૩૦-૧૧-૨૦૧૨ |
Country | ભારત |
Language | હિન્દી |
Budget | ૱ ૪૦ કરોડ |
તલાશ એક ભારતીય રહસ્ય રોમાંચક ચલચિત્ર (સસ્પેંસ થ્રિલર ફિલ્મ) છે. જે રિમા કાગતી દ્વારા લખાયેલી અને નિર્દેશીત છે. ફિલ્મને એક્સેલ એંટરટેનમેંટ અને આમિર ખાન પ્રોડક્શંસ મળીને નિર્મિત કરી છે.જેમાં આમિર ખાન,રાની મુખર્જી,કરીના કપૂર મુખ્ય ભૂમિકાઓ ભજવે છે.ફિલ્મનું સંગીત રામ સંપથ દ્વારા આપવામાં આવ્યું છે અને જાવેદ અખ્તરે ગીતોની રચના કરી છે.ફિલ્મનું મુખ્ય ચિત્રક્રરણ માર્ચ-નવેમ્બર ૨૦૧૧ ના દર્મ્યાન મુંબઈ,પૉંડિચેરી અને લંડન માં થયું છે.તલાશ ૧ જૂન ૨૦૧૨ ના રોજ રિલીઝ થવાની હતી પણ ૩૦ નવેમ્બર ૨૦૧૨ ના રોજ રિલીઝ થઈ.
પાત્રો[ફેરફાર કરો]
- આમિર ખાન,
- રાની મુખર્જી
- કરીના કપૂર
- સુબ્રત દત્તા
- રાજ કુમાર યાદવ