લખાણ પર જાઓ

ત્યાગરાજ

વિકિપીડિયામાંથી
ત્યાગરાજ
મૈસૂરના જગનમોહન મહેલમાં આવેલું ત્યાગરાજનું ચિત્ર[૧]
જન્મની વિગત
કકર્લા ત્યાગબ્રહ્મન

(1767-05-04)4 May 1767
મૃત્યુ6 January 1847(1847-01-06) (ઉંમર 79)
તિરુવૈયારુ,[૨] તંજાવુર મરાઠા રાજ્ય
વ્યવસાયકર્ણાટક સંગીતના સંગીતજ્ઞ

ત્યાગરાજ (Telugu: శ్రీ త్యాగరాజ;Tamil: தியாகராஜ சுவாமிகள் d. 1847) ભક્તિમાર્ગી કવિ તેમ જ કર્ણાટક સંગીતના મહાન સંગીતજ્ઞ હતા. તેમણે સમાજ તેમ જ સાહિત્યની સાથે સાથે કલાક્ષેત્રે પણ યોગદાન આપી આ ક્ષેત્રને પણ સમૃદ્ધ કર્યું હતું. તેઓ બહુમુખી પ્રતિભા ધરાવતા હતા. તેમણે સોથી પણ વધુ ભક્તિ ગીતોની રચના કરી હતી. આ ગીતો ભગવાન રામની સ્તુતિ સ્વરૂપે રચવામાં આવ્યાં હતાં. એમના સર્વશ્રેષ્ઠ ગીત પંચરત્ન કૃતિ અક્સર ધાર્મિક આયોજનોમાં ગવાય છે.

જીવન વૃતાંત[ફેરફાર કરો]

ત્યાગરાજ તંજાવુર જિલ્લાના તિરૂવરૂર નગરમાં ચોથી મે ૧૭૬૭ના દિવસે જન્મ્યા હતા. ત્યાગરાજના માતાનું નામ સીતામ્મા તેમ જ પિતાનું નામ રામબ્રહ્મમ હતું. એમણે પોતાની એક કૃતિમાં કહે છે કે - "સીતામ્મા માયામ્મા શ્રી રામુદુ મા તંદ્રી" (સીતા મારી માતા અને શ્રી રામ મારા પિતાજી છે. એમનાં ગીતોના માધ્યમથી તેઓ કદાચ બે વાતો ખાસ કહેવા ચાહતા હતા. એક તરફ વાસ્તવિક માતા - પિતાના વિશે વાતો કરે છે, અને બીજી તરફ પ્રભુ રામના પ્રતિ એમની આસ્થા પણ પ્રદર્શિત કરતા હતા. એક અચ્છે સુસંસ્કૃત પરિવાર મેં પૈદા હુએ ઔર પલે બઢ઼ે ત્યાગરાજ પ્રકાંડ વિદ્વાન ઔર કવિ થે૤ વહ સંસ્કૃત જ્યોતિષ તથા અપની માતૃભાષા તેલુગુ કે જ્ઞાતા થે૤

ત્યાગરાજ કે લિએ સંગીત ઈશ્વર સે સાક્ષાત્કાર કા માર્ગ થા ઔર ઉનકે સંગીત મેં ભક્તિ ભાવ વિશેષ રૂપ સે ઉભર કર સામને આયા હૈ૤ સંગીત કે પ્રતિ ઉનકા લગાવ બચપન સે હી થા૤ કમ ઉમ્ર મેં હી વહ વેંકટરમનૈયા કે શિષ્ય બન ગએ ઔર કિશોરાવસ્થા મેં હી ઉન્હોંને પહલે ગીત �નમો નમો રાઘવ' કી રચના કી૤

દક્ષિણ ભારતીય શાસ્ત્રીય સંગીત કે વિકાસ મેં પ્રભાવી યોગદાન કરને વાલે ત્યાગરાજ કી રચનાએં આજ ભી કાફી લોકપ્રિય હૈં ઔર ધાર્મિક આયોજનોં તથા ત્યાગરાજ કે સમ્માન મેં આયોજિત કાર્યક્રમોં મેં ઉનકા ખૂબ ગાયન હોતા હૈ૤ ત્યાગરાજ ને મુત્તુસ્વામી દીક્ષિત ઔર શ્યામાશાસ્ત્રી કે સાથ કર્નાટક સંગીત કો નયી દિશા દી ઔર ઉનકે યોગદાન કો દેખતે હુએ ઉન્હેં ત્રિમૂર્તિ કી સંજ્ઞા દી ગયી૤

ઉનકી સંગીત પ્રતિભા સે તંજાવુર નરેશ કાફી પ્રભાવિત થે ઔર ઉન્હેં દરબાર મેં શામિલ હોને કે લિએ આમંત્રિત ભી કિયા થા૤ લેકિન પ્રભુ કી ઉપાસના મેં ડૂબે ત્યાગરાજ ને ઉનકે આકર્ષક પ્રસ્તાવ કો અસ્વીકાર કર દિયા૤ ઉન્હોંને રાજા કે પ્રસ્તાવ કો અસ્વીકાર કર પ્રસિદ્ધ કૃતિ �નિધિ ચલ સુખમ યાની ક્યા ધન સે સુખ કી પ્રાપ્તિ હો સકતી હૈ' કી રચના કી થી૤ કહા જાતા હૈ કિ ત્યાગરાજ કે ભાઈ ને ભગવાન રામ કી વહ મૂર્તિ પાસ હી કાવેરી નદી મેં ફેંક દી થી જિસકી વહ અર્ચના કરતે થે૤ ત્યાગરાજ અપને ઇષ્ટ સે અલગાવ કો બર્દાશ્ત નહીં કર સકે ઔર ઘર સે નિકલ પડ઼ે૤ ઇસ ક્રમ મેં ઉન્હોંને દક્ષિણ ભારત કે લગભગ સભી પ્રમુખ મંદિરોં કી યાત્રા કી ઔર ઉન મંદિરોં કે દેવતાઓં કી સ્તુતિ મેં ગીત બનાએ૤ ત્યાગરાજ ને કરીબ 600 કૃતિયોં કી રચના કરને કે અલાવા તેલુગુ મેં દો નાટક પ્રહ્લાદ ભક્તિ વિજય ઔર નૌકા ચરિતમ ભી લિખા૤ પ્રહ્લાદ ભક્તિ વિજય જહાં પાંચ દૃશ્યોં મેં 45 કૃતિયોં કા નાટક હૈ વહીં નૌકા ચરિતમ એકાંકી હૈ ઔર ઇસમેં 21 કૃતિયાં હૈં૤

ત્યાગરાજ કી વિદ્વતા ઉનકી હર કૃતિ મેં ઝલકતી હૈ હાલાંકિ પંચરત્ન કૃતિ કો ઉનકી સર્વશ્રેષ્ઠ રચના કહા જાતા હૈ૤ સૈંકડ઼ોં ગીતોં કે અલાવા ઉન્હોંને ઉત્સવ સંપ્રદાય કીર્તનમ ઔર દિવ્યનામ કીર્તનમ કી ભી રચનાએં કી૤ ઉન્હોંને સંસ્કૃત મેં ભી ગીતોં કી રચના કી હાલાંકિ ઉનકે અધિકતર ગીત તેલુગુ મેં હૈં૤ ત્યાગરાજ કી રચનાઓં કે બારે મેં કહા જાતા હૈ કિ ઉનમેં સબ કુછ અપને સર્વશ્રેષ્ઠ રૂપ મેં હૈ૤ ઉસમેં કોઈ ભી હિસ્સા અનાવશ્યક નહીં હૈ ચાહે સંગીત હો યા બોલ૤ ઇસકે અલાવા ઉસમેં પ્રવાહ ભી ઐસા હૈ જો સંગીત પેમિયોં કો અપની ઓર ખીંચ લેતા હૈ૤ આધ્યાત્મિક રૂપ સે વહ ઉન લોગોં મેં થે જિન્હોંને ભક્તિ કે સામને કિસી બાત કી પરવાહ નહીં કી૤ ઉન્હેં સિર્ફ સંગીત એવં ભક્તિ સે લગાવ થા ઔર યે દોનોં ઉનકે લિએ પર્યાયવાચી થે૤ એમના જીવનની એક પણ પળ તેઓ રામથી અલગ રહેતા ન હતા. તેઓ પોતાની કૃતિઓમાં ભગવાન રામને મિત્ર, માલિક, પિતા તેમ જ સહાયક તરીકે દર્શાવતા હતા. ભક્તિમય બની જીવતા ત્યાગરાજે જાન્યુઆરી ૬, ૧૮૪૭ના દિને સમાધિ લીધી હતી.

बाहरी कड़ियाँ[ફેરફાર કરો]

  • The Lyrical Thyagaraja (त्यागराज की कृतियों को समर्पित अंग्रेजी ब्लाग)
  1. Aiyar, M. S. Ramaswami (1927). Thiagaraja: A Great Musician Saint (અંગ્રેજીમાં). પૃષ્ઠ 62.
  2. ૨.૦ ૨.૧ "Thiruvaiyaru Thyagaraja Aradhana". મૂળ માંથી 14 January 2016 પર સંગ્રહિત. મેળવેલ 15 November 2015.