થડરંગો
Appearance
થડરંગો | |
---|---|
પૂખ્ત | |
પર્યાવરણ સંરક્ષણ સ્થિતિ | |
વૈજ્ઞાનિક વર્ગીકરણ | |
Kingdom: | Animalia |
Phylum: | Chordata |
Class: | Aves |
Order: | Passeriformes |
Family: | Picidae |
Genus: | 'Jynx' |
Species: | J. torquilla |
દ્વિનામી નામ | |
Jynx torquilla (Linnaeus, 1758)
|
થડરંગો (કેટલાક લોકો ડોકામરડી પણ કહે છે) અંગ્રેજીમાં Eurasian Whyneck તરીકે ઓળખાતું અને ગુજરાતમાં શિયાળુ મુલાકાતી તરીકે જોવા મળતું યાયાવર પંખી છે. [૧]
કદ અને દેખાવ
[ફેરફાર કરો]આ પંખી કદમાં ચકલી જેવડા કદનું હોય છે.[૨]
વિસ્તાર
[ફેરફાર કરો]ખોરાક
[ફેરફાર કરો]માળો
[ફેરફાર કરો]ઠંડીની મોસમ પસાર કરવા આ પંખી ગુજરાત સહીત ભારતના ઘણા ભાગોમાં જોવા મળે છે અને માર્ચ કે એપ્રીલમાં વતન ચાલ્યા જાય છે. માળા પોતાના વતનમાં જ બનાવે છે.[૩]
સંદર્ભ
[ફેરફાર કરો]આ અત્યંત નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |