દારમા નદી
Appearance
દારમા નદી (અંગ્રેજી: Darma River) જેને દારમા ગંગા પણ કહેવામાં આવે છે. આ નદી ભારત દેશના ઉત્તરાખંડ રાજ્યના તિબેટ સાથેના સરહદી વિસ્તારમાં દાવે ખાતે થી નીકળે છે.
દારમા નદી દારમા ખીણપ્રદેશ ખાતેથી વહે છે. તિડાંગ ખાતે આ નદી લાસર યાંક્તિ સાથે જોડાય છે અને પછી તે ધોળીગંગા કહેવાય છે. આ ધોળીગંગા નદી ઉત્તરાખંડ રાજ્યના પિથોરાગઢ જિલ્લાના તવાઘાટ ખાતે કાલી નદીમાં વિલિન થઈ જાય છે.
29°58′00″N 80°37′00″E / 29.96667°N 80.61667°E
આ લેખ ભૂગોળ વિષયક લેખ નાનો છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |