દાળવડાં
Appearance
(દાળવડા થી અહીં વાળેલું)
દાળવડાં એ મોટાભાગે ગુજરાતમાં વરસાદની મોસમ વખતે ખાવામાં આવતો નાસ્તો છે. મગની ફોતરાંવાળી દાળ અને ફોતરાં ઉતારેલી દાળ ભેગી કરીને, પલાળીને વાટી લેવામાં આવે છે. તેને થોડો સમય આથો આવવા માટે રાખવામાં આવે છે. આ ખીરામાં લીલા મરચાં, આદું, કોથમીર, વગેરે નાખીને તેના વડા ગરમ તેલમાં તળવામાં આવે છે.
આ પણ જુઓ
[ફેરફાર કરો]બાહ્ય કડીઓ
[ફેરફાર કરો]- વેબદુનિયા ગુજરાતી પર દાળવડાની રીત
- સ્વાદ ઈંડીયા.કોમ પર દાળવડાની રીત સંગ્રહિત ૨૦૧૨-૦૬-૧૫ ના રોજ વેબેક મશિન
આ અત્યંત નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |