લખાણ પર જાઓ

દીપકબા દેસાઈ

વિકિપીડિયામાંથી

દીપકબા દેસાઇ (1882-1955) એ ભારતના ગુજરાતી કવિ હતા. []

સ્તવનમંજરી (1923) માં તેમણે ભજન, ભક્તિગીતો, લગ્નગીતો અને જીવનચરિત્રો સંગ્રહિત કર્યા છે. તેમણે ખંડકાવ્યો (1926) માં ઇતિહાસ અને પુરાણોના આદર્શો પર કવિતાઓ પ્રકાશિત કરી હતી જે પરંપરાગત અને પ્રાયોગિક નવી કવિતાઓનું સંયોજન બતાવે છે. તેમની અન્ય કૃતિઓમાં રાસબત્રીસીનો સમાવેશ થાય છે. [] [] []

આ પણ જુઓ

[ફેરફાર કરો]

સંદર્ભ

[ફેરફાર કરો]
  1. Indian Literature. 35. Sahitya Akademi. 1992. પૃષ્ઠ 105.
  2. Chaudhari, Raghuveer; Dalal, Anila, સંપાદકો (2005). લેખિકા-પરિચય [Introduction of Women Writers]. વીસમી સદીનું ગુજરાતી નારીલેખન [20 Century Women's Writing's in Gujarati] (1st આવૃત્તિ). New Delhi: Sahitya Akademi. પૃષ્ઠ 349. ISBN 8126020350. OCLC 70200087.
  3. Natarajan, Nalini; Sampath Nelson, Emmanuel (1996). Handbook of Twentieth-century Literatures of India. Greenwood Publishing Group. પૃષ્ઠ 124. ISBN 978-0-313-28778-7.
  4. Indian poetesses: past and present. 2. Ministry of Education, Social Welfare, and Culture, Govt. of India. 1977. પૃષ્ઠ 20.