લખાણ પર જાઓ

ધોળા-જેતલસર રેલ્વે લાઈન

વિકિપીડિયામાંથી
ધોળા જંકશન - જેતલસર જંકશન વિભાગ
ધોળા જંકશન
લાઠી-ચાવંડ રોડ - લેવલ ક્રોસીંગ
૧૫ લાઠી
૨૭ ખીજડીયા
૩૩ ચિતલ
૪૭ લુણીધાર
૬૧ કુંકાવાવ
૭૨ ખાખરીયા
૮૦ વાડીયા દેવલી
૮૬ વાવડી
૯૮ જેતપુર
૧૦૫ જેતલસર જંકશન

ધોળા-જેતલસર રેલ્વે લાઇનભાવનગર રાજ્યની ભાવનગર સ્ટેટ રેલ્વે દ્વારા ભાવનગર-ગોંડલ રેલ્વે લાઇનના ભાગરૂપે બનાવવામાં આવેલી રેલ્વે લાઇન છે.

સંદર્ભ[ફેરફાર કરો]


બાહ્ય કડીઓ[ફેરફાર કરો]