ધ્રાંગધ્રા રેલ્વે સ્ટેશન
Appearance
ધ્રાંગધ્રા | |
---|---|
ભારતીય જંકશન રેલ્વે સ્ટેશન | |
સામાન્ય માહિતી | |
સ્થાન | ધ્રાંગધ્રા, સુરેન્દ્રનગર જિલ્લો, ગુજરાત ભારત |
અક્ષાંશ-રેખાંશ | 22°35′42″N 71°16′53″E / 22.595°N 71.2813°E |
ઊંચાઇ | 54 m (177 ft) |
સંચાલક | પશ્ચિમ રેલ્વે |
લાઇન | ગાંધીનગર-અમદાવાદ લાઇનનો વિરમગામ-માળિયા મિયાણા વિભાગ ધ્રાંગધ્રા-સુરેન્દ્રનગર વિભાગ |
પ્લેટફોર્મ | ૩ |
પાટાઓ | ૬ |
બાંધકામ | |
બાંધકામ પ્રકાર | પ્રમાણભૂત (જમીન પર) |
અન્ય માહિતી | |
સ્થિતિ | સક્રિય |
સ્ટેશન કોડ | DHG |
વિસ્તાર | પશ્ચિમ રેલ્વે |
વિભાગ | અમદાવાદ |
ઈતિહાસ | |
શરૂઆત | ૧૯૦૫ |
વીજળીકરણ | ના |
જૂના નામો | મોરબી સ્ટેટ રેલ્વે |
ધ્રાંગધ્રા રેલવે સ્ટેશન અમદાવાદ ડિવિઝનમાં આવેલું પશ્ચિમ રેલવેનું એક રેલ્વે જંકશન છે.
ઇતિહાસ
[ફેરફાર કરો]ધ્રાંગધ્રા રેલવેની માલિકી ધ્રાંગધ્રા રજવાડાની હતી. તેની શરૂઆત ૧૮૯૮માં કરવામાં આવી હતી. ધ્રાંગધ્રા અને વઢવાણ વચ્ચે ૧૯૦૫માં એક નાના મીટર ગેજ વિભાગની શરૂઆત કરવામાં આવી હતી.
યાત્રી સુવિધાઓ
[ફેરફાર કરો]અહીંથી વિશાખાપટ્ટનમ, મુંબઈ, હાવડા, શાલીમાર, બેંગલોર, પુણે, ગાંધીધામ જવા માટેની ટ્રેનો મળે છે. દરરોજ લગભગ દસ ટ્રેનો આ સ્ટેશન પરથી પસાર થાય છે.[૧] ભાવનગર-ધ્રાંગધ્રા પેસેન્જર ટ્રેન આ સ્ટેશન પરથી શરૂ થાય છે અને અંત પામે છે.[૨]