નરનારાયણ
Appearance
નરનારાયણ | |
---|---|
કાલુપુર સ્વામીનારાયણ મંદિરમાં નરનારાયણ | |
અંગત | |
ધર્મ | હિંદુ |
નરનારાયણ હિંદુ ધર્મમાં ભગવાન વિષ્ણુના ચોવીસ અવતારોમાંના ચોથા અવતાર હતા. આ અવતારમાં વિષ્ણુએ નર અને નારાયણના રૂપમાં જોડિયા ઋષિઓના રૂપમાં અવતાર લીધો હતો. આ સ્વરૂપમાં તેમણે બદ્રીનાથ તીર્થયાત્રામાં તપસ્યા કરી હતી. ધર્મશાસ્ત્રો અનુસાર ભગવાન નર અને નારાયણ બ્રહ્મદેવના પ્રપૌત્ર હતા.[૧]
સ્વામિનારાયણ સંપ્રદાય ની માન્યતા પ્રમાણે ભક્તોને અસુરોના ત્રાસમાંથી મુક્તિ આપવા નરનારાયણે કળિયુગમાં ભગવાન સ્વામિનારાયણ રૂપે અવતાર લીધો હતો.[૨]
આ પણ જુઓ
[ફેરફાર કરો]સંદર્ભ
[ફેરફાર કરો]- ↑ www.wisdomlib.org (2013-05-15). "On the dialogues of Nara Nārāyaṇa [Chapter 5]". www.wisdomlib.org (અંગ્રેજીમાં). મેળવેલ 2023-05-25.
- ↑ "Swaminarayan Satsang - Lord Swaminarayan - History of the incarnation of". web.archive.org. 2009-09-10. મૂળ માંથી 2009-09-10 પર સંગ્રહિત. મેળવેલ 2023-05-25.