નાકો સરોવર (હિમાચલ પ્રદેશ)
દેખાવ


નાકો સરોવર અથવા નાકો લેક (હિંદી: नाको झील; અંગ્રેજી: Nako Lake) ભારત દેશના ઉત્તર ભાગમાં આવેલા હિમાચલ પ્રદેશ રાજ્યના પુહ વિભાગમાં આવેલા કિન્નોર જિલ્લામાં આવેલું એક સરોવર છે, જે સમુદ્ર સપાટીથી ૩,૬૬૨ મીટર (૧૨,૦૧૪ ફૂટ) જેટલી ઊંચાઈ પર આવેલું છે[૧]. આ સ્થળ હિમાલયના ઉચ્ચ પ્રદેશમાં આવેલા શીત મરુસ્થળ (ઠંડો રણ પ્રદેશ) ગણાતા વિસ્તારમાં આવેલું છે.
સંદર્ભો
[ફેરફાર કરો]- ↑ "himachaltourism.gov.in". મૂળ માંથી 2010-03-24 પર સંગ્રહિત. મેળવેલ 2021-12-19.
{{cite web}}
: Check date values in:|access-date=
and|archive-date=
(મદદ)