લખાણ પર જાઓ

નાગૌર

વિકિપીડિયામાંથી
નાગૌર

नागौर

'અહિછત્રીપુર' (રાજસ્થાની: ""अहिछत्रीपुर"")
શહેર
અન્ય નામો: 
નાગિણો
નાગૌર is located in રાજસ્થાન
નાગૌર
નાગૌર
રાજસ્થાન, ભારતમાં સ્થાન
અક્ષાંશ-રેખાંશ: 27°12′N 73°44′E / 27.2°N 73.73°E / 27.2; 73.73
દેશ ભારત
રાજ્યરાજસ્થાન
જિલ્લોનાગૌર
સરકાર
 • પ્રકારલોકશાહી
 • માળખુંજિલ્લા કલેક્ટર
ઊંચાઇ
૩૦૨ m (૯૯૧ ft)
વસ્તી
 (૨૦૧૧)[]
 • કુલ૧,૦૫,૨૧૮
ભાષાઓ
 • અધિકૃતહિંદી
 • સ્થાનિકમારવાડી ભાષા
ભાષાઓ
સમય વિસ્તારUTC+૫:૩૦ (IST)
વાહન નોંધણીRJ-21
વેબસાઇટhttp://nagaur.rajasthan.gov.in/
નાગૌરનો કિલ્લો

નાગૌર (મારવાડી ભાષા: नागौर) ભારત દેશના ઉત્તર ભાગમાં આવેલા રાજ્ય રાજસ્થાનના નાગૌર જિલ્લામાં આવેલું એક શહેર છે જે આ જિલ્લાનું વહિવટી મથક પણ છે. આ શહેર જોધપુર અને બિકાનેરની વચ્ચે લગભગ અડધા અંતરે આવેલું છે. નાગૌરને મારવાડીમાં નાગિણોના હુલામણા નામથી પણ ઓળખવામાં આવે છે.

સંદર્ભ

[ફેરફાર કરો]
  1. "Nagaur Population, Caste Data Nagaur Rajasthan - Census India". www.censusindia.co.in (અંગ્રેજીમાં). મૂળ માંથી 2022-01-17 પર સંગ્રહિત. મેળવેલ ૨૯ જૂન ૨૦૧૭.