નારાયણ જોષી કારાયલ
Appearance
નારાયણ જોષી 'કારાયલ' ગુજરાતી અને કચ્છી ભાષાના લેખક અને વાર્તા લેખક છે.[૧] ભારત સરકાર દ્વારા તેમને પદ્મશ્રી પુરસ્કાર આપવામાં આવ્યો હતો.
સર્જન
[ફેરફાર કરો]જોશીએ ૧૯૯૯માં કચ્છી સાહિત્ય કલા સંઘની સ્થાપના કરી હતી, જે કચ્છીની જાણકારી નથી તેવા લોકોને કચ્છીની મૂળ બાબતો શીખવવાનું કામ કરે છે.[૨] તેમણે કચ્છી પાઠાવલીને બે ભાગમાં લખી છે, જેને ગુજરાત શૈક્ષણિક સંશોધન અને તાલીમ પરિષદે કચ્છી શીખવા માટે પ્રમાણિત કરી છે.
સન્માન
[ફેરફાર કરો]જોશીને ૨૦૨૦માં સાહિત્ય અને શિક્ષણ ક્ષેત્રે તેમની સેવાઓ બદલ ભારતનો ચોથો સર્વોત્તમ નાગરિક એવોર્ડ એવો પદ્મશ્રીથી નવાજવામાં આવ્યા હતા.[૩][૪][૫][૬]
સંદર્ભ
[ફેરફાર કરો]- ↑ "Eight from state get Padma awards". Ahmedabad Mirror (અંગ્રેજીમાં). મેળવેલ 2020-01-26.
- ↑ "Kachchhi language sees a steady revival - Indian Express". archive.indianexpress.com. મેળવેલ 2020-01-26.
- ↑ "દેશ માટે અનન્ય સેવાઓ આપનાર 8 ગુજરાતીઓને પદ્મ પુરસ્કારથી નવાજવામાં આવ્યા". Zee News Gujarati (અંગ્રેજીમાં). 2020-01-25. મેળવેલ 2020-01-26.
- ↑ "Arun Jaitley, Sushma Swaraj, George Fernandes given Padma Vibhushan posthumously. Here's full list of Padma award recipients". The Economic Times. 2020-01-25. મેળવેલ 2020-01-26.
- ↑ "Gujarat: वास्तुकार बालकृष्ण दोशी को Padma Bhushan, शहाबुद्दीन राठौड़ सहित 7 को Padma shri". Patrika News (hindiમાં). મેળવેલ 2020-01-26.CS1 maint: unrecognized language (link)
- ↑ "Padma Awards 2020: From Sushma Swaraj to Mary Kom, here is complete list of winners". The Indian Express (અંગ્રેજીમાં). 2020-01-25. મેળવેલ 2020-01-26.