નાળિયેરી પૂનમ
દિશાશોધન પર જાઓ
શોધ પર જાઓ
નાળિયેરી પૂર્ણિમા એ મહારાષ્ટ્રના મુંબઇ અને કોંકણના દરિયાકાંઠાના હિંદુ માછીમાર સમુદાય દ્વારા મનાવવામાં આવે છે. હિંદુ સંવત્સરના શ્રાવણ માસની પૂનમના દિવસે જુલાઈ અથવા ઓગસ્ટ માસની આસપાસ આ ઉજવણી કરવામાં આવે છે. ચોખા, ફૂલો અને નારિયેળથી સમુદ્રની પૂજા કરવામાં આવે છે. અન્ય વિધિમાં મહિલાઓ તેમના ભાઈઓના કાંડા પર રાખડી અથવા તાવીજ બાંધે છે.[૧]
ઉજવણી[ફેરફાર કરો]
વિશ્વ નાળિયેર દિવસની ઉજવણી ૨ સપ્ટેમ્બરે સમગ્ર વિશ્વમાં કરવામાં આવે છે.[૨][૩] મુંબઈમાં આ તહેવારમાં અગાઉ મલબાર હિલ અને કોલાબા વચ્ચેના દરિયાકિનારે મોટી સંખ્યામાં લોકો એકઠા થયા હતા અને નાળિયેર અને ફૂલોની ભેટ દરિયામાં પધરાવવામાં આવતી હતી. ચોમાસાના અંત તરફ થતી આ ઉજવણીને શાંત સમુદ્ર અને સુરક્ષિત નૌકાયાનની શરૂઆત તરીકે માનવામાં આવે છે.[૪][૫]
સંદર્ભ[ફેરફાર કરો]
- ↑ Gupte, B.A. (1919). Hindu holidays and ceremonials with dissertations on origin, folklore and symbols (2 આવૃત્તિ). Calcutta: Thacker, Spink and Co. p. 178. Check date values in:
|year=
(મદદ) - ↑ "World Coconut Day". Tubelight Talks. Unknown parameter
|url-status=
ignored (મદદ) - ↑ "World Coconut Day 2020: Theme, Significance of the Occasion and Benefits of Fruit". News18. Retrieved 2020-09-06. Check date values in:
|access-date=
(મદદ) - ↑ Newell, H.A. (1912). Bombay. A guide to Places of Interest with Map (2 આવૃત્તિ). p. 112. Check date values in:
|year=
(મદદ) - ↑ Villiers, Allan (1952). Monsoon Seas The Story Of The Indian Ocean. pp. 111–112. Check date values in:
|year=
(મદદ)