નિસઇજી મલ્હારગઢ

વિકિપીડિયામાંથી
Jump to navigation Jump to search

નિસઇજી મલ્હારગઢ તારણપંથનું સૌથી મોટું તીર્થ સ્થળ છે, જે મધ્ય પ્રદેશ રાજ્યના અશોકનગર જિલ્લામાં આવેલું છે. આ સ્થળ મુગાવલીથી ૧૪ કિમી દૂર આવેલું છે.

મહત્વ[ફેરફાર કરો]

અહીં સંત તારણે સમાધિ લીધી હતી. અહીં હોળી પછી ચાર દિવસનો મેળો ભરાય છે.