પરેશ રાઠવા

વિકિપીડિયામાંથી
પરેશ રાઠવાએ દોરેલ પીઠોરા ચિત્ર

પરેશ રાઠવા (જ. ૧૭ ઓગસ્ટ ૧૯૬૮[૧]) છોટા ઉદેપુર જિલ્લા, ગુજરાત, ભારતના પરંપરાગત પીઠોરા ચિત્રકાર છે.[૨]

તેમને ૨૦૨૩ માં પદ્મશ્રી એનાયત કરવામાં આવ્યો હતો.[૩]

સંદર્ભ[ફેરફાર કરો]

  1. "Shri Paresh Rathwa" (PDF). www.padmaawards.gov.in. મેળવેલ 13 June 2023.
  2. "TEDP Beneficiary Paresh Rathwa Gets Prestigious Award". APN News.
  3. "Padma Awards 2023 announced". www.pib.gov.in. મેળવેલ 2023-01-25.