પવનકુમાર ચામલિંગ

વિકિપીડિયામાંથી
Jump to navigation Jump to search
પવન કુમાર ચામલિંગ
સિક્કિમના મુખ્યમંત્રી
પદ પર
Assumed office
૧૨ ડિસેમ્બર ૧૯૯૪
અંગત વિગતો
જન્મ૨૨ સપ્ટેમ્બર ૧૯૫૦
યાંગયાંગ, દક્ષિણ સિક્કિમ, ભારત
રાજકીય પક્ષસિક્કિમ ડેમોક્રેટિક ફ્રન્ટ (SDF)

પવન કુમાર ચામલિંગ ભારતના સિક્કિમ રાજ્યના મુખ્ય મંત્રી છે. ચામલિંગ રાજકીય પક્ષ સિક્કિમ ડેમોક્રેટિક ફ્રન્ટના સ્થાપક અધ્યક્ષ છે, જેઓ ૧૯૯૪ના વર્ષથી સતત સિક્કિમના શાસનમાં છે.[૧][૨]

૨૦૧૪[ફેરફાર કરો]

૨૦૧૪ના વર્ષની વિધાનસભા ચૂંટણીમાં સિક્કિમ ડેમોક્રેટિક પાર્ટી (SDF)એ ૩૨માંથી ૨૨ બેઠકો મેળવી હતી.

સંદર્ભો[ફેરફાર કરો]

  1. "सिक्किम में चामलिंग ने शपथ ली". બીબીસી હિન્દી. ૨૦ મે ૨૦૦૯. Retrieved ૬ નવેમ્બર ૨૦૧૨. 
  2. "चामलिंग रेकॉर्ड पांचवी बार बने सीएम". નવભારત ટાઈમ્સ. ૨૨ મે ૨૦૧૪. Retrieved ૨૨ મે ૨૦૧૪. 

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]