પાતાળ કૂવા
ઉત્સ્ત્રુત જલભર એ હકારાત્મક દબાણ હેઠળ ભૂગર્ભજળ ધરાવતું બંધિયાર જલભર છે. આને કારણે કૂવામાં પાણી ત્યાં સુધી ઉપર ચઢે છે જ્યાં ઉત્પ્લાવન સંતુલન હાંસલ થાય છે. આ પ્રકારના કૂવાને પાતાળ કૂવો કહેવાય છે. જો કુદરતી દબાણ પુરતા પ્રમાણમાં ઊંચું હોય તો પાણી જમીનની સપાટી પર પણ પહોંચી શકે છે, આ કિસ્સામાં કુવાને વહેતો પાતાળ કૂવો કહેવાય છે.
જલભર એ રેતી, કાંકરા, ચૂનાના પત્થર અથા રેતીના પત્થર જેવા છીદ્રાણુ અને પારગમ્ય પદાર્થોનું બનેલું ભૂસ્તરીય સ્તર છે. આ સ્તરમાંથી પાણી વહે છે અને સંગ્રહ કરાય છે. ઉત્સ્ત્રુત જલભર અપારગમ્ય ખડકો અથવા માટીની વચ્ચે બંધિયાર હોય છે જે હકારાત્મક દબાણ પેદા કરે છે. જલભરનું રિચાર્જ ત્યારે થાય છે જ્યારે તેના રિચાર્જ ઝોનમાં જળ કોષ્ટક કુવાના માથા કરતા વધુ ઊંચાઇએ હોય.
અશ્મીભૂત જલ જલભરને પણ ઉત્સ્ત્રુત કરી શકાય છે જો તેઓ આસપાસના ખડકોના પુરતા દબાણ હેઠળ હોય. તે, નવા ખોદાયેલા તેલ કૂવાને જે રીતે દબાણ અપાય છે તેના જેવું હોય છે.
ઉત્પત્તિ
[ફેરફાર કરો]ફ્રાન્સના ભૂતપૂર્વ આર્ટોઇઝ પ્રાંત પાછળ આર્ટિઝિયન કૂવા (પાતાળ કૂવા) નામ આપવામાં આવ્યું છે. અહીં કાર્થ્યુસિયન સાધુઓ દ્વારા વર્ષ 1126થી ઘણા પાતાળ કૂવા ખોદવામાં આવ્યા હતા.[૧]
પાતાળ કૂવાના ઉદાહરણો
[ફેરફાર કરો]ઑસ્ટ્રેલિયા
[ફેરફાર કરો]- ધ ગ્રેટ આર્ટિઝિયન બેસિન વિશ્વનૌ સૌથી મોટો અને સૌથી ઊંડો ઉત્સ્ત્રુત કુંડ છે જે ઓસ્ટ્રેલિયન ખંડના 23% ટકા વિસ્તારને આવરે છે.
અમેરિકા
[ફેરફાર કરો]અમેરિકામાં ઘણા શહેરોના નામ તેની નજીકમાં પાતાળ કૂવા હોવાને કારણે આર્ટિસિયા પરથી આપવામાં આવ્યા છે. પાતાળ કૂવાના અન્ય સ્થળોનો નીચે મુજબ સમાવેશ થાય છે:
- એશલેન્ડ, વિસ્કોસિન
- બીવર ક્રીક પાર્ક, હિલ કાઉન્ટી હેવરી, મોન્ટાના
- બ્લેક બેલ્ટ (રીજન), એલબેમ
- બોઇલિંગ સ્પ્રિંગ્સ, પેન્સિલવેનિયા
- બ્રાઉન પેલેસ હોટલ, ડેનવેર, કોલોરાડો
- કેમ્પ લેવિસ, ન્યૂ જર્સી
- કાર્મેલ, ઇન્ડિયાના
- ચાટવા, મિસિસિપી
- ચેસ્ટરટાઉન, ન્યૂ યોર્ક
- ડલ્લાસ, ઓરેગોન
- ડોઇ રન, મિઝોરી
- ઇવામોર, ગૂડબી, લ્યુઇસિયાના
- ફાઉન્ટેન પોઇન્ટ, મિશિગન
- ગેગ, ઓક્લાહોમા
- ગિલિસ સ્પ્રિંગ્સ, ટ્રૂટ્લેન કાઉન્ટી, જ્યોર્જિયા
- હિક્સવિલે, ઓહાયો
- જેરોમ, મિઝૂરી
- કેન્ટવૂડ, લ્યુઇસિયાના
- લા ક્રોસે, વિસ્કોનસિન
- લેક્સિંગ્ટન, કેન્ટુકી
- લોન્ગ આઇલેન્ડ, ન્યૂ યોર્ક
- લિનવૂડ, વોશિંગ્ટન
- મેમ્ફેસીસ, ટેનેસી
- મોન્યુમેન્ટ વેલી, ઉતાહ
- ઓલિમ્પિયા, વોશિંગ્ટન
- પેહરમ્પ, નેવાડા
- પામ સ્પ્રિંગ્સ, કેલિફોર્નિયા
- પોટોમેક, ઇલિનોઇસ
- પ્રેટવિલે, એલબેમ
- હેન્ડવિચ,
મેસચૂસેટ્સ
- સોલ્ટ લેક સિટી, ઉતાહ
- સિએરા મેડ્રી, કેલિફોર્નિયા
- સિલ્વર સ્પ્રિંગ, ફ્લોરિડા, વિશ્વના સૌથી મોટા પાતાળ ઝરણાનું સ્થળ
- સિટ્કા, અલાસ્કા
- સ્મોક હોલ કેવર્ન્સ, સિનિકા રોક્સ, વેસ્ટ વર્જિનિયા
- સાઉથ ડેકોટા (મિઝૂરી નદીનો મોટા ભાગનો પશ્ચિમ વિસ્તાર)
- ટેલફેર કાઉન્ટી, જ્યોર્જિયા (ઓછામાં ઓછા 50 કૂવા)
- વોશબર્ન, વિસ્કોનસિન
- વોટરવ્લીટ મિશિગન
- વિલિયમ્સટાઉન, મેસચૂસેટ્સ
- વૂડવર્ડ, ઓક્લાહોમા
કેનેડા
[ફેરફાર કરો]- વ્હાઇટ રોક, બ્રિટીશ કોલમ્બિયા
- વોટરશેડ પાર્ક, બ્રિટીશ કોલમ્બિયા
- પેમ્બર્ટન બ્રિટીશ કોલમ્બિયા
- આર્નિસ, મેનીટોબા
- ટાઇની, ઓન્ટારીયો
- વસાગ બીચ, ઓન્ટારીયો
- બ્રોકટન, ઓન્ટારીયો આ પ્રવાહ વોકર્ટન્સ વોટર માટે વોકર્ટન ટ્રેજેડી બાદનો વધુ સલામ જળ સ્ત્રોત છે.
- ટીઝવોટર, ઓન્ટારિયો
- સ્ટ્રેટફોર્ડ, ઓન્ટારિયો
- એર્ડોઇઝ, નોવા સ્કોશિયા
- વેમાઉથ, નોવા સ્કોશિયા
ઈટાલી
[ફેરફાર કરો]- એક્વિલીયા, ફ્રુલી-વેનેઝીયા ગ્વિલિયા
ફિજી
[ફેરફાર કરો]- યાકરા વેલી, વિટિ લેવુ[૨]
સ્પેન
[ફેરફાર કરો]- સેલા, ટર્યુએલ, એરાગોન
યુનાઈટેડ કિંગડમ
[ફેરફાર કરો]- ટ્રેફલગર સ્ક્વેર ફુવારા, લંડન (1844થી લગભગ 1890) કુવા લગભગ 130 મીટર ઊંડા હતા.
ફ્રાન્સ
[ફેરફાર કરો]- પેરિસમાં ગ્રેનેલી કૂવો (1841માં ખૂલ્યો હતો) જે 600 મીટર ઊંડો હતો.
- પેસી કૂવો, ફ્રાન્સ (1860માં ખૂલ્યો હતો)
ઘણા વર્ષો સુધી, ઓલિમ્પિયા બીયર (ટમવોટર, વોશિંગ્ટન) પાતાળ કૂવામાંથી મેળવેલા પાણીમાંથી બનાવવામાં આવ્યો. કંપનીની જાહેરાતમાં બીયર બનાવવાની પ્રક્રિયામાં પાતાળ જળના ઉપયોગનો વ્યાપક પ્રચાર કરાયો હતો. જો કે, જાહેરાતમાં ક્યારેય સમજાવવામાં આવ્યું ન હતું કે પાતાળ જળ શું હતું, તેમાં દાવો કરાયો હતો કે પાણીનો "આર્ટિશિયન" પૌરાણિક વસતી દ્વારા અંકુશ કરાયો હતો.[૩] બિયર ગાળવાની ભઠ્ઠીનું મોટી કંપની દ્વારા હસ્તાંતરણ બાદ પાતાળ પાણીનો ઉપયોગ બંધ કરવામાં આવ્યો હતો અને તે રીતે જાહેરાતમાં પણ ઉપયોગ બંધ કરાયો હતો.[૪]
ક્રીમોર, ઓન્ટારિયો, કેનેડામાં ક્રીમોર સ્પ્રિંગ્સ બ્રૂઅરી બીયર ગાળવાની પ્રક્રિયામાં માત્ર પાતાળ કૂવાના પાણીનો ઉપયોગ કરે છે. પાણી સ્થાપકની એક મિલકત પર આવેલા ક્રીમોર સ્પ્રિંગમાંથી આવે છે. દરરોજ પાણીને ટ્રક મારફતે સ્ત્રોતથી બીયર ગાળવાની ભઠ્ઠી સુધી લાવવામાં આવે છે. એક ટ્રકમાં 10,000 લીટર પાણી લાવવામાં આવે છે અને તે બીયર ગાળવાની એક બેચ માટે પુરતું છે.
ઓલિમ્પિયામાં તેના એક બચેલા જાહેર કૂવામાં પાતાળ પાણીનો ઉપયોગ બચાવવાના વર્તમાન પ્રયાસ એચ2ઓલિમ્પિયા: આર્ટિશિયન વેલ એડવોકેટ્સનો ઉદેશ છે.[૫]
નોંધ
[ફેરફાર કરો]- ↑ ફ્રાન્સિસ ગીઝ એન્ડ જોસફ ગીઝ, કેથેડ્રલ, ફોર્જ એન્ડ વોટરવ્હીલ "ટેકનોલોજી એન્ડ ઇન્વેન્શન ઇન ધ મિડલ એજ". હાર્પર પેરિનિયલ, 1995 ISBN 0-06-016590-1, પાનું 112.
- ↑ http://www.npr.org/templates/story/story.php?storyId=131656523[હંમેશ માટે મૃત કડી]
- ↑ કેલી એડવર્ટાઇઝિંગ એન્ડ માર્કેટિંગ: એલિમ્પિયા બીયર: એ ગૂડ કેમ્પેન એક્સિલરેટ્સ ધ ડેથ ઓફ એ બ્રાન્ડ સંગ્રહિત ૨૦૧૨-૧૨-૦૬ ના રોજ archive.today . સુધારો 2008.11.07.
- ↑ બીયર એડવોકેટ: ઓલિમ્પિયા બીયર. સુધારો 2008.11.07.
- ↑ "ઇટ્સ સ્ટિલ ધ વોટર" થર્સ્ટન કાઉન્ટી પીયુડી (PUD) રિપોર્ટ - કનેક્શન, સમર 2009, વોલ્યૂમ 3, નંબર. 3 - http://www.wpuda.org/PDF_files/Connections/Summer2009final.pdf સંગ્રહિત ૨૦૧૧-૧૦-૦૮ ના રોજ વેબેક મશિન