પાનીકોઇલી

વિકિપીડિયામાંથી
Jump to navigation Jump to search
પાનીકોઇલી
અલાત્રી
—  શહેર  —
પાનીકોઇલીનુ

ઑડિશા

અક્ષાંશ-રેખાંશ 20°57′56″N 86°11′19″E / 20.965572°N 86.188747°E / 20.965572; 86.188747
દેશ ભારત
રાજ્ય ઑડિશા
જિલ્લો જાજપુર
નજીકના શહેર(ઓ) જાજપુર કેંઝાર રોડ
વસ્તી ૫,૦૦૦
સમય ક્ષેત્ર ભારતીય માનક સમય (+૦૫:૩૦)

પાનીકોઇલી ભારત દેશમાં આવેલા ઓરિસ્સા રાજ્યમાં આવેલું મહત્વનું નગર છે. પાનીકોઇલી જાજપુર જિલ્લાનું મુખ્ય મથક છે. આ શહેર રાષ્ટ્રિય ધોરીમાર્ગ ૫ અને રાષ્ટ્રિય ધોરીમાર્ગ ૨૧૫ જ્યાં એકબીજાને મળે છે ત્યાં આવેલું છે. પાનીકોઇલી નજીકતમ મુખ્ય શહેર જાજપુર કેંજોર રોડ છે, જે ૧૦ કિમી દુર આવેલું છે. અને જાજપુર જિલ્લાના કેન્દ્રમાં આવેલુ છે.

સંદર્ભો[ફેરફાર કરો]