પારિજાત

વિકિપીડિયામાંથી

પારિજાત
વૈજ્ઞાનિક વર્ગીકરણ
Kingdom: Plantae
(unranked): Angiosperms
(unranked): Eudicots
(unranked): Asterids
Order: Lamiales
Family: Oleaceae
Genus: 'Nyctanthes'
Species: ''N. arbor-tristis''
દ્વિનામી નામ
Nyctanthes arbor-tristis

પારિજાત એ ચમેલીના વર્ગનુ એક ફુલછોડ છે. તે મોટેભાગે દક્ષિણ એશીયાનું વતની છે, જે ખાસ કરીને ઉત્તરી પાકિસ્તાન અને નેપાળથી લઈને દક્ષિણે ભારત, બાંગ્લાદેશ સુધી અને દક્ષિણ-પુર્વે થાઇલેન્ડ સુધી જોવા મળે છે.

આ એક છોડ છે જે લગભગ ૧૦-૧૫ ફુટની ઉંચાઈ સુધી વધે છે.

વિવિધ ભાષાઓમા નામ[ફેરફાર કરો]