લખાણ પર જાઓ

પીપળીયા ગોગા મહારાજ

વિકિપીડિયામાંથી
પીપળીયા ગોગા મહારાજ મંદિર
પીપળીયા ગોગા મહારાજ મંદિર
પીપળીયા ગોગા મહારાજ મંદિર
ધર્મ
જોડાણહિંદુ
જિલ્લોસાબરકાંઠા
દેવી-દેવતાનાગદેવતા
તહેવારમહાશિવરાત્રી, નાગ પંચમી
સ્થાન
સ્થાનતલોદ, રણાસણ
રાજ્યગુજરાત
દેશભારત
પીપળીયા ગોગા મહારાજ is located in ગુજરાત
પીપળીયા ગોગા મહારાજ
ગુજરાતમાં સ્થાન
અક્ષાંશ-રેખાંશ23°27′53.2″N 73°05′56.5″E / 23.464778°N 73.099028°E / 23.464778; 73.099028
વેબસાઈટ
www.pipaliyagogamaharaj.com

પીપળીયા ગોગા મહારાજ મંદિર સાબરકાંઠા જિલ્લાના તલોદ નજીક આવેલું ગોગા મહારાજનું એટલે કે નાગ દેવતાનું મંદિર છે.

કેવી રીતે પહોંચવું

[ફેરફાર કરો]

આ મંદિર તલોદથી રણાસણ જતા રપ કિમીના અંતરે રણાસણ ગામની સીમમાં આવેલું છે.

અગત્યનો દિવસ

[ફેરફાર કરો]

ચિત્રો

[ફેરફાર કરો]

સંદર્ભ

[ફેરફાર કરો]