લખાણ પર જાઓ

પુષ્પાવતિ વિલ્હેરી

વિકિપીડિયામાંથી

પુષ્પાવતિ વિલ્હેરી સંત તારણનું જન્મ સ્થળ છે. આ સ્થળ કટની જિલ્લામાં જિલ્લા મુખ્ય મથક કટનીથી આશરે ૨૦ કિ.મી.ના અંતરે આવેલું છે.

અહીં તારણ જયંતિ પર ત્રણ દિવસનો મેળો ભરાય છે.