પેટ્રોનાસ જોડિયા ટાવર

વિકિપીડિયામાંથી
Jump to navigation Jump to search
પેટ્રોનાસ જોડિયા ટાવર

પેટ્રોનાસ જોડિયા ટાવર કે જે પેટ્રોનાસ ટ્વીન ટાવર્સ તરીકે પણ ઓળખાય છે, તે મલેશિયા દેશની રાજધાનીના શહેર કુઆલાલમ્પુર ખાતે આવેલી એક પ્રસિદ્ધ આધુનિક ઈમારત છે. આ ઈમારતની ગણના વિશ્વની સૌથી ઊંચી (ગગનચુંબી) ઈમારતો પૈકીની એક છે[૧]. આ ઈમારતના નિર્માણ કાર્યમાં લગભગ ત્રણ વર્ષ જેટલો સમય લાગ્યો હતો. આ ૮૮ મજલાની ઈમારતના બંને ટાવરના ૪૧મા તથા ૪૨મા મજલાને એક બીજા સાથે જોડી દેવામાં આવ્યા છે.

ઈ. સ. ૧૯૯૮ તાઈપેઈ ૧૦૧ તરીકે પ્રસિદ્ધ ઈમારત (૧૦૪ મજલા) પૂર્ણ થઈ ત્યાં સુધી આ ઈમારત દુનિયાની સૌથી ઊંચી ઈમારત હતી, અને આજે પણ આ પેટ્રોનાસ ટાવર દુનિયાની સૌથી ઊંચી જોડિયા ઈમારત છે.

સંદર્ભો[ફેરફાર કરો]

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]

અક્ષાંશ-રેખાંશ: 03°15′N 101°71′E