લખાણ પર જાઓ

ફળિયું

વિકિપીડિયામાંથી

ફળિયું અથવા ફળીયા ભારતમાં ઘરોના સમૂહ અથવા મહોલ્લા માટે વપરાતો એક શબ્દ છે,[] જેમાં ચોક્કસ જ્ઞાતિ, વ્યવસાય કે ધર્મના એક કરતાં વધુ કુટુંબો નિવાસ કરે છે.

ફળીયું એ ગુજરાતના ગામડાંની લાક્ષણિકતા છે. ઘરોનો આ સમૂહ મોટાભાગે અમદાવાદની પોળ જેવાં હોય છે.

સંદર્ભ

[ફેરફાર કરો]
  1. "ફળિયું - Gujarati to Gujarati meaning, ફળિયું ગુજરાતી વ્યાખ્યા". Gujaratilexicon. મેળવેલ 2020-07-13.