ફેની નદી
દેખાવ
ફેની નદી | |
---|---|
સ્થાન | |
દેશો | બાંગ્લાદેશ અને ભારત |
ભૌગોલિક લક્ષણો | |
સ્રોત | |
⁃ સ્થાન | ખાગ્રાચારી જિલ્લો, બાંગ્લાદેશ |
⁃ અક્ષાંસ-રેખાંશ | 23°20′N 91°47′E / 23.333°N 91.783°E[૧] |
નદીનું મુખ | બંગાળનો અખાત |
લંબાઇ | 116 km (72 mi)[૧] |
સ્રાવ | |
⁃ સ્થાન | બંગાળનો અખાત |
કાંઠાની લાક્ષણિકતાઓ | |
ઉપનદીઓ | |
• જમણે | મુહરી નદી |
ફેની નદી ભારતના ત્રિપુરા રાજ્ય અને બાંગ્લાદેશમાંથી વહેતી એક મહત્ત્વની નદી છે. આ નદીનો ઉદગમ ત્રિપુરા રાજ્યના દક્ષિણ ત્રિપુરા જિલ્લામાં થાય છે. પછી તે બાંગ્લાદેશમાં પ્રવેશે છે અને મુહરી નદીમાં તેનો વિલય થઈ જાય છે. થોડા અંતર પછી મુહરી નદી બંગાળના ઉપસાગરમાં સમાઈ જાય છે.
સંદર્ભ
[ફેરફાર કરો]- ↑ ૧.૦ ૧.૧ Chowdhury, Sifatul Quader (2012). "Feni River". માં Islam, Sirajul; Jamal, Ahmed A. (સંપાદકો). Banglapedia: National Encyclopedia of Bangladesh (Second આવૃત્તિ). Asiatic Society of Bangladesh.
આ લેખ ભૂગોળ વિષયક લેખ નાનો છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |