બદામી, કર્ણાટક

વિકિપીડિયામાંથી
Jump to navigation Jump to search

બદામી અથવા બાદામી बादामी (કન્નડ ભાષા: ಬದಾಮಿ), એ દક્ષિણ ભારતના કર્ણાટક રાજ્યના બાગલકોટ જિલ્લામાં આવેલ એક નગર છે, જે તાલુકા મથક પણ છે. વર્ષો પુર્વે આ ઐતિહાસિક નગરનું નામ વાતાપી હતું. આ નગર ખાતે 540-757 ઈ.ના સમયમાં ચાલુક્ય વંશની રાજધાની હતી. આ નગર ખાતેના મંદિર તેમ જ ગુફાઓ પાષાણ શિલ્પકળા માટે પ્રસિદ્ધ છે.

બદામી ચાલુક્ય સામ્રાજ્ય, 636 - 757 ઈ.
આ ચાલુક્ય સમ્રાટ, ५७८ ઈ.ના સમયનો ગુફા નં. ૩ ખાતે શિલાલેખ
ભુતનાથ મંદિર સંકુલ
મલ્લિકાર્જુન મંદિર સંકુલ
ગુફા નં. ૩ ખાતે વિષ્ણુ પ્રતિમા

સંદર્ભો[ફેરફાર કરો]

બાહ્ય લિંક્સ[ફેરફાર કરો]