બાંગ્લાદેશનો રાષ્ટ્રધ્વજ

વિકિપીડિયામાંથી
બાંગ્લાદેશ
નામલાલ-લીલો (બંગાળી: লাল-সবুজ)
પ્રમાણમાપ૩:૫
અપનાવ્યોજાન્યુઆરી ૧૭, ૧૯૭૨
રચનાલીલા ક્ષેત્રમાં લાલ રંગનો વર્તુળાકાર ચાંદલો.

બાંગ્લાદેશનો રાષ્ટ્રધ્વજ (બંગાળી: বাংলাদেশের জাতীয় পতাকা, લીલા રંગના ક્ષેત્રમાં, કેન્દ્રથી જરાક ધ્વજદંડ તરફ, લાલ રંગનો વર્તુળાકાર ચાંદલો ધરાવે છે જેને કારણે ધ્વજ ફરકતો હોય ત્યારે લાલ ચાંદલો મધ્યમાં હોવાનો ભાસ થાય છે.

ધ્વજ ભાવના[ફેરફાર કરો]

ધ્વજમાં લાલ ચાંદલો ઉગતા સૂર્યનું તેમ જ બાંગ્લાદેશના સ્વાતંત્ર્ય માટે પ્રાણ આપનારાઓનાં રક્તનું પ્રતિક છે. લીલું ક્ષેત્ર બાંગ્લાભૂમિની રસાળતા કે કૂણાશ દર્શાવે છે.

સંદર્ભો[ફેરફાર કરો]