બારડોલી રેલ્વે સ્ટેશન
Appearance
ભારતીય રેલ્વે સ્ટેશન | |||||||||||
સામાન્ય માહિતી | |||||||||||
સ્થાન | બારડોલી, ગુજરાત ભારત | ||||||||||
અક્ષાંશ-રેખાંશ | 21°08′02″N 73°06′18″E / 21.133791°N 73.104950°E | ||||||||||
ઊંચાઇ | 35 metres (115 ft) | ||||||||||
માલિક | ભારત સરકાર : રેલ્વે મંત્રાલય | ||||||||||
સંચાલક | પશ્ચિમ રેલ્વે | ||||||||||
લાઇન | ઉધના–જલગાંવ મુખ્ય માર્ગ | ||||||||||
પ્લેટફોર્મ | ૨ | ||||||||||
પાટાઓ | ૨ | ||||||||||
બાંધકામ | |||||||||||
બાંધકામ પ્રકાર | સામાન્ય | ||||||||||
પાર્કિંગ | પ્રાપ્ય | ||||||||||
અન્ય માહિતી | |||||||||||
સ્થિતિ | કાર્યરત | ||||||||||
સ્ટેશન કોડ | BIY | ||||||||||
વિસ્તાર | પશ્ચિમ રેલ્વે | ||||||||||
વિભાગ | મુંબઈ વિભાગ | ||||||||||
ઈતિહાસ | |||||||||||
વીજળીકરણ | હા | ||||||||||
Services | |||||||||||
| |||||||||||
સ્થાન | |||||||||||
બારડોલી રેલ્વે સ્ટેશન [૧] [૨] એ ભારતના ગુજરાત રાજ્યના સુરત જિલ્લામાં આવેલું રેલ્વે સ્ટેશન છે. તે બારડોલી શહેર ખાતે કાર્યરત છે. તે ભારતીય રેલ્વેના પશ્ચિમ રેલ્વે ઝોનના મુંબઈ WR રેલ્વે વિભાગ હેઠળ છે. બારડોલી રેલ્વે સ્ટેશન, સુરત રેલ્વે સ્ટેશનથી ૩૧ કિમી દૂર આવેલ છે. તે ભારતીય રેલ્વેના પશ્ચિમ રેલ્વેના વહીવટ હેઠળના મુંબઈ વિભાગમાં આવેલ ઉધના - જલગાંવ મુખ્ય લાઇન પર સ્થિત છે.[૩] [૪]
તે દરિયાઈ સપાટીથી ૩૫ મીટર ઉપર આવેલ છે અને અહીં એક પ્લેટફોર્મ છે. વર્ષ ૨૦૧૬ના સમયથી, આ સ્ટેશન પર ઇલેક્ટ્રિફાઇડ ડબલ બ્રોડ-ગેજ રેલ્વે લાઇન અસ્તિત્વમાં છે. પેસેન્જર, મેમુ અને એક સુપરફાસ્ટ ટ્રેન અહીં રોકાય છે.[૫]
મહત્વની ટ્રેનો
[ફેરફાર કરો]નીચેની ટ્રેનો બારડોલી રેલ્વે સ્ટેશન ખાતે જતાં-આવતાં બંને સમયે ઉભી રહે છે:
- 12834/33 હાવરા અમદાવાદ સુપરફાસ્ટ એક્સપ્રેસ
- 19003/04 બાંદ્રા ટર્મિનસ-ભુસાવળ ખાનદેશ એક્સપ્રેસ [૬]
સંદર્ભ
[ફેરફાર કરો]- ↑ Mishra, Shiv Kumar. "10 COVID-19 Special Departures from Bardoli WR/Western Zone - Railway Enquiry". indiarailinfo.com. મેળવેલ 2022-04-27.
- ↑ "Bardoli Railway Station (BIY) : Station Code, Time Table, Map, Enquiry". www.ndtv.com (અંગ્રેજીમાં). મેળવેલ 2022-04-27.
- ↑ "BIY:Passenger Amenities Details As on : 31/03/2018 Division : Mumbai". Raildrishti.[હંમેશ માટે મૃત કડી]
- ↑ "BIY/Bardoli". Raildrishti.[હંમેશ માટે મૃત કડી]
- ↑ "BIY/Bardoli:Timetable". Yatra.
- ↑ "पश्चिम रेलवे ने शुरू की ये नई ट्रेन, रेल यात्रियों को होगी सहूलियत". Zeebiz.