બારિપદા

વિકિપીડિયામાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
બારિપદા (બારીપાડા)
—  શહેર  —

બારિપદા (બારીપાડા)નું

ઓરિસ્સા અને ભારતમાં સ્થાન
અક્ષાંશ-રેખાંશ 21°56′N 86°43′E / 21.94°N 86.72°E / 21.94; 86.72
દેશ ભારત
રાજ્ય ઓરિસ્સા
જિલ્લો મયુરભંજ
વસ્તી

• મેટ્રો

૧,૧૦,૦૫૮[૧] (૨૦૧૧)

• ૧,૧૬,૮૭૪[૨]

અધિકૃત ભાષા(ઓ) ઉડિયા[૧]
સમય ક્ષેત્ર ભારતીય માનક સમય (+૦૫:૩૦)
વિસ્તાર

• ઉંચાઇ


• 36 metres (118 ft)


બારિપદા ભારત દેશમાં આવેલા ઓરિસ્સા રાજ્યમાં આવેલું મહત્વનું નગર છે, અંગ્રેજી સ્પેલિંગના ઉચ્ચારણને કારણે તે મોટેભાગે બારીપાડા તરિકે બોલાય છે, પરંતુ મૂળ ઓડિયા ભાષામાં તેનાં નામનો ઉચ્ચાર બરિપદા જ થાય છે. બારિપદા ઓરિસ્સા મયુરભંજ જિલ્લાનું મુખ્ય મથક છે.

રથયાત્રા એ બારિપદાનું મુખ્ય આકર્ષણ છે.[૩]બારિપદા એ પૂરી પછીની બીજા ક્રમાંકની ભવ્ય રથયાત્રાની યજમાની કરે છે.

ભૂગોળ[ફેરફાર કરો]

તેની સરેરાશ ઉંચાઇ ૩૬ મીટર છે.(118 feet).[૪]

સંદર્ભો[ફેરફાર કરો]

  1. "Provisional Population Totals, Census of India 2011; Cities having population 1 lakh and above" (pdf). Office of the Registrar General & Census Commissioner, India. મેળવેલ માર્ચ ૨૬ ૨૦૧૨. Check date values in: |access-date= (મદદ)
  2. "Provisional Population Totals, Census of India 2011; Urban Agglomerations/Cities having population 1 lakh and above" (pdf). Office of the Registrar General & Census Commissioner, India. મેળવેલ માર્ચ ૨૬ ૨૦૧૨. Check date values in: |access-date= (મદદ)
  3. "Destinations :: Baripada". મૂળ માંથી 2012-06-08 પર સંગ્રહિત. મેળવેલ 2012-06-04.
  4. Falling Rain Genomics, Inc -Baripada