મયુરભંજ જિલ્લો

વિકિપીડિયામાંથી
આના પર જાવ: ભ્રમણ, શોધો
મયુરભંજ
—  District  —
મયુરભંજનુ
ઑડિશા
અક્ષાંશ-રેખાંશ 21°55′59″N 86°43′59″E / 21.933°N 86.733°E / 21.933; 86.733Coordinates: 21°55′59″N 86°43′59″E / 21.933°N 86.733°E / 21.933; 86.733
દેશ ભારત
રાજ્ય ઑડિશા
મુખ્ય મથક Baripada
Collector Naba Kumar Nayak
Member of Parliament Laxman Tudu, BJD
લોકસભા મતવિસ્તાર મયુરભંજ
વિધાનસભા મતવિસ્તાર 10
વસ્તી

• ગીચતા

૨૨,૨૩,૪૫૬ (2001)

• ૬૫૮ /km2 (૧,૭૦૪ /sq mi)

લિંગ પ્રમાણ ૧.૦૨ /
સાક્ષરતા

• પુરુષ સાક્ષરતા
• સ્ત્રી સાક્ષરતા

૫૨.૪૩% 

• 66.38%
• 38.28%

અધિકૃત ભાષા(ઓ) Oriya, Hindi, English
સમય ક્ષેત્ર આઇએસટી (+૦૫:૩૦)
વિસ્તાર

• ઉંચાઇ

૧૦,૪૧૮ ચોરસ કિલોમીટર (૪,૦૨૨ ચો માઈલ)

• ૫૫૯.૩૧ મીટર (૧,૮૩૫.૦ ફુ)

આબોહવા

• વરસાદ

Aw

     ૧,૬૪૮.૨ મિ.મી (૬૪.૮૯ ઇં)

વેબસાઇટ mayurbhanj.nic.in

મયુરભંજ જિલ્લો ભારત દેશના પૂર્વ દિશાના દરિયાકાંઠે આવેલા ઓરિસ્સા રાજ્યમાં આવેલા કુલ ૩૦ (ત્રીસ) જિલ્લાઓ પૈકીનો એક મહત્વનો જિલ્લો છે. મયુરભંજ જિલ્લાનું મુખ્ય મથક બારીપાડા શહેર ખાતે આવેલું છે. વળી ઓરિસ્સાનો આ વિસ્તારની દ્રષ્ટિએ સૌથી મોટો જિલ્લો છે[૧]. મયુરભંજ પહેલા રાજવી શાસન હતું અને અત્યારે તે નકસલવાદી પ્રભાવને લીધે રેડ કોરિડોર માં આવે છે[૨]. અહિં વાઘ માટેનો સિમ્લિપાલ નેશનલ પાર્ક આવેલો છે.

અર્થતંત્ર[ફેરફાર કરો]

વર્ષ ૨૦૦૬માં પંચાયતી રાજે રાચિંને ભારતના ૨૫૦ સૌથી પછાત જિલ્લાઓમાં સમાવ્યું છે [૩]. હાલમાં તેમને આર્થિક સહાય Backward Backward Regions Grant Fund Programme (BRGF).[૩] દ્વારા પ્રાપ્ત થાય છે.

લોકજીવન[ફેરફાર કરો]

છાઉ નૃત્ય[ફેરફાર કરો]

મયુરભંજ તેના સાહસિક લોકનૃત્ય છાઉ માટે વિખ્યાત છે. આ નૃત્યમાં લોક, કલા, અને લોકવાયકાઓ નો સમાવેશ થાય છે.[૪]

પ્રવાસન[ફેરફાર કરો]

મયુરભંજ પ્રવાસન માટે ખુબ પ્રખ્યાત છે. ખાસ કરીને શીમિલિપાલ ટાઇગર રિઝર્વ આંતરરાષ્ટીય સ્તરે વિખ્યાત છે. તેની ખ્યાતી ૧૯૬૦ પછી વિષેશ વધી જ્યારે આ અભ્યારણના ડાઇરેક્ટરે ખૈરિ નામની વાઘણને દત્તક લિધી. બ્રિટિશ રાજ દરમિયાન મયુરભંજ સૌથી વિકાસશીલ જિલ્લો ગણાતો અને અહિંનાં રાજાએ પ્રજાનો ઉદ્દાર કરવા માટે સઘન પ્રયત્નો કરેલા.

નોંધપાત્ર લોકો[ફેરફાર કરો]

  • સ્વ શારદા પ્રસાદ ત્રિપાઠી, માર્ગ પરિવહન નિગમના પ્રણેતા
  • અમરેન્દ્રલાલ બોસ, ખ્યાતનામ તંત્રિ અને એક પર્યાવરણવાદી
  • મનોરંજન દાસ, તંત્રિ અને હોટલ માલિક. તેમણે તેમનું જીવન મયુરભંજના ઉત્થાન માટે સમરપ્યું.
  • કલ્યાણ કુમાર સિંન્હા, AIR, PTI, Doordarshan ના તંત્રિ. તેમની બાહોશી માટે વિખ્યાત
  • પદ્મલોચન બિસ્વાલ, નિવૃત હેડમાસ્તર અને અંગ્રેજીના પ્રખ્યાત શિક્ષક. તેમના ધર્મજ્ઞાન અને સચ્ચાઇ માટે વિખ્યાત
  • સ્વ. પ્રભાસચંન્દ્ર બ્રહ્મા, ઓરિયાના વિખ્યાત પંડિત

સ્ત્રોત[ફેરફાર કરો]

  1. Lua error in વિભાગ:Citation/CS1/Date_validation at line 33: attempt to compare number with nil.
  2. Lua error in વિભાગ:Citation/CS1/Date_validation at line 33: attempt to compare number with nil.
  3. ૩.૦ ૩.૧ Lua error in વિભાગ:Citation/CS1/Date_validation at line 33: attempt to compare number with nil.
  4. "CHHAU DANCE OF MAYURBHANJ". 

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]