લખાણ પર જાઓ

જગતસિંહપુર જિલ્લો

વિકિપીડિયામાંથી

જગતસિંહપુર જિલ્લો ભારત દેશના દક્ષિણ પૂર્વ ભાગમાં આવેલા દરિયાકિનારા પર આવેલા ઓરિસ્સા રાજ્યનો એક મહત્વનો જિલ્લો છે. જગતસિંહપુર જિલ્લાનું મુખ્ય મથક જગતસિંહપુર નગરમાં આવેલું છે.

આ જિલ્લો ઓરિસ્સામાં આવેલા કુલ ૩૦ (ત્રીસ) જિલ્લાઓ પૈકીનો વિસ્તારની રીતે સૌથી નાનો જિલ્લો છે. આ જિલ્લામાં આવેલું પારાદીપ બંદર રાજ્યનું મહત્વનું બંદર છે.