ભવાનીપટના

વિકિપીડિયામાંથી
(કાલાહન્ડી જિલ્લો થી અહીં વાળેલું)
Jump to navigation Jump to search
ભવાનીપટના
—  શહેર  —
ભવાનીપટનાનુ

ઓરિસ્સા અને ભારતમાં સ્થાન

અક્ષાંશ-રેખાંશ 19°54′N 83°10′E / 19.90°N 83.17°E / 19.90; 83.17
દેશ ભારત
રાજ્ય ઓરિસ્સા
જિલ્લો કાલાહન્ડી
વસ્તી ૬૧,૬૭૧ (૨૦૦૧)
અધિકૃત ભાષા(ઓ) ઉડિયા[૧]
સમય ક્ષેત્ર ભારતીય માનક સમય (+૦૫:૩૦)
વિસ્તાર

• ઉંચાઇ


[convert: invalid number]

વેબસાઇટ kalahandi.nic.in


ભવાનીપટના ભારત દેશના આવેલા ઓરિસ્સા રાજ્યમાં આવેલું મહત્વનું નગર છે. ભવાનીપટના કાલાહન્ડી જિલ્લાનું મુખ્ય મથક છે. આ શહેરનુમ્ નામ તેના પ્રમુખ મણ્દિર ભવાની શંકર પરથી પડ્યું છે.

કાલાહન્ડી જિલ્લો ભારત દેશના પૂર્વ દિશાના દરિયાકાંઠે આવેલા ઓરિસ્સા રાજ્યમાં આવેલા કુલ ૩૦ (ત્રીસ) જિલ્લાઓ પૈકીનો એક મહત્વનો જિલ્લો છે. કાલાહન્ડી જિલ્લાનું મુખ્ય મથક ભવાનીપટના શહેર ખાતે આવેલું છે.

સંદર્ભો[ફેરફાર કરો]

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]