ભવાનીપટના

વિકિપીડિયામાંથી
Jump to navigation Jump to search
ભવાનીપટના
—  શહેર  —
ભવાનીપટનાનુ

ઓરિસ્સા અને ભારતમાં સ્થાન

અક્ષાંશ-રેખાંશ 19°54′N 83°10′E / 19.90°N 83.17°E / 19.90; 83.17
દેશ ભારત
રાજ્ય ઓરિસ્સા
જિલ્લો કાલાહન્ડી
વસ્તી ૬૧,૬૭૧ (૨૦૦૧)
અધિકૃત ભાષા(ઓ) ઉડિયા[૧]
સમય ક્ષેત્ર ભારતીય માનક સમય (+૦૫:૩૦)
વિસ્તાર

• ઉંચાઇ


• 248 metres (814 ft)

વેબસાઇટ kalahandi.nic.in

ભવાનીપટના ભારત દેશના આવેલા ઓરિસ્સા રાજ્યમાં આવેલું મહત્વનું નગર છે. ભવાનીપટના કાલાહન્ડી જિલ્લાનું મુખ્ય મથક છે. આ શહેરનું નામ તેના પ્રમુખ મણ્દિર ભવાની શંકર પરથી પડ્યું છે.

ભૂગોળ[ફેરફાર કરો]

ભવાનીપટના 19°54′N 83°10′E / 19.9°N 83.17°E / 19.9; 83.17 પર સ્થિત છે.[૧] તેની સરેરાશ ઉંચાઇ 248 m (814 ft) છે.

સંદર્ભો[ફેરફાર કરો]

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]