ગંજામ જિલ્લો

વિકિપીડિયામાંથી

ગંજામ જિલ્લો ભારત દેશના પૂર્વ દિશાના દરિયાકાંઠે આવેલા ઓરિસ્સા રાજ્યમાં આવેલા કુલ ૩૦ (ત્રીસ) જિલ્લાઓ પૈકીનો એક મહત્વનો જિલ્લો છે. ગંજામ જિલ્લાનું મુખ્ય મથક છત્રપુર શહેર ખાતે આવેલું છે.