સોનપુર જિલ્લો

વિકિપીડિયામાંથી

સોનપુર જિલ્લો ભારત દેશના પૂર્વ દિશાના દરિયાકાંઠે આવેલા ઓરિસ્સા રાજ્યમાં આવેલા કુલ ૩૦ (ત્રીસ) જિલ્લાઓ પૈકીનો એક મહત્વનો જિલ્લો છે. સોનપુર સુવર્ણપુર તરીકે પણ ઓળખાય છે. સોનપુર જિલ્લાનું મુખ્ય મથક સોનપુર શહેર ખાતે આવેલું છે.