બારોટ (જ્ઞાતિ)

વિકિપીડિયામાંથી
પશ્ચિમ ભારતના બારોટ (૧૮૫૫–૧૮૬૨)

બારોટગુજરાત અને રાજસ્થાનના વતનીઓની ભારતીય જ્ઞાતિ છે. તેઓ પરંપરાગત રીતે બ્રહ્મભટ્ટ જાગીરદાર અને વહીવંચા બન્ને માટે વપરાય છે, પણ બ્રહ્મભટ્ટ બારોટ અને વહીવંચા બારોટ બન્ને એક બીજાથી અલગ છે.[૧]

ઉત્પત્તિ[ફેરફાર કરો]

બારોટમાં જે બ્રહ્મભટ્ટ છે. તે રાજાના સલાહકાર, મંત્રી, યોદ્ધા, શિક્ષક, કવિ અને રાજવહીવટના કાર્ય કરતા હતા. જે બ્રાહ્મણ-ક્ષત્રિય કુળના હતા.

જ્યારે "વહિવાંચા બારોટ" તરીકે ઓળખવાતા બારોટ . વહિવાંચા શબ્દનો શાબ્દિક અર્થ" વહી વાંચનાર (વહીનો અર્થ વંશાવળીનું પુસ્તક, ખાતાવહી અથવા સામાન્ય રીતે કોઈ પુસ્તક) છે. વહિવાંચાઓ પરંપરાગત રીતે વંશાવળી સંભાળે, વાર્તાઓ કહે , કવિતાઓનો પાઠ કરે છે. શબ્દ "બારોટ" મૂળ રીતે વહિવાંચા અને બ્રહ્મભટ્ટ બંને જાતિઓ માટે સન્માનજનક બિરુદ તરીકે ઉપયોગમાં લેવામાં આવ્યો હતો.[૧]

આ પણ જુઓ[ફેરફાર કરો]

સંદર્ભ[ફેરફાર કરો]

  1. ૧.૦ ૧.૧ Shah, A. M.; Shroff, R. G. (1958), "The Vahīvancā Bāroṭs of Gujarat: A Caste of Genealogists and Mythographers", The Journal of American Folklore (American Folklore Society) 71 (Traditional India): 246–276, doi:10.2307/538561