લખાણ પર જાઓ

બિહારના મુખ્યમંત્રીઓ

વિકિપીડિયામાંથી
બિહાર ભારતના ઉત્તરપૂર્વ ભાગમાં આવેલું રાજ્ય છે.

અહીં ભારતદેશના બિહાર રાજ્યના મુખ્યમંત્રીઓની યાદી અપાયેલી છે:[]

# નામ પદ સંભાળ્યા તારીખ પદ છોડ્યા તારીખ પક્ષ
શ્રી ક્રિષ્ન સિંહા (ત્રણ વખત) ૨ એપ્રિલ ૧૯૪૬ ૩૧ જાન્યુ. ૧૯૬૧ કોંગ્રેસ
દીપ નારાયણ સિંઘ ૧ ફેબ્રુ. ૧૯૬૧ ૧૮ ફેબ્રુ. ૧૯૬૧ કોંગ્રેસ
વિનોદનંદ ઝા ૧૮ ફેબ્રુ. ૧૯૬૧ ૨ ઓક્ટો. ૧૯૬૩ કોંગ્રેસ
કે.બી.સહાય ૨ ઓક્ટો. ૧૯૬૩ ૫ માર્ચ ૧૯૬૭ કોંગ્રેસ
મહામાયા પ્રસાદ સિંહા ૫ માર્ચ ૧૯૬૭ ૨૮ જાન્યુ. ૧૯૬૮ જનક્રાંતિ દળ
સતિષ પ્રસાદ સિંઘ ૨૮ જાન્યુ. ૧૯૬૮ ૧ ફેબ્રુ. ૧૯૬૮ કોંગ્રેસ
બી.પી.મંડલ ૧ ફેબ્રુ. ૧૯૬૮ ૨ માર્ચ ૧૯૬૮ કોંગ્રેસ
ભોલા પાસવાન શાસ્ત્રી ૨૨ માર્ચ ૧૯૬૮ ૨૯ જૂન ૧૯૬૮ કોંગ્રેસ (ઓ)
રાષ્ટ્રપતિ શાસન ૨૯ જૂન ૧૯૬૮ ૨૬ ફેબ્રુ. ૧૯૬૯
હરીહર સિંઘ ૨૬ ફેબ્રુ. ૧૯૬૯ ૨૨ જૂન ૧૯૬૯ કોંગ્રેસ
૧૦ ભોલા પાસવાન શાસ્ત્રી (બીજી વખત) ૨૨ જૂન ૧૯૬૯ ૪ જુલાઈ ૧૯૬૯ કોંગ્રેસ (ઓ)
રાષ્ટ્રપતિ શાસન ૬ જુલાઈ ૧૯૬૯ ૧૬ ફેબ્રુ. ૧૯૭૦
૧૧ દારોગા પ્રસાદ રાય ૧૬ ફેબ્રુ.. ૧૯૭૦ ૨૨ ડિસે. ૧૯૭૦ કોંગ્રેસ
૧૨ કર્પુરી ઠાકુર ૨૨ ડિસે. ૧૯૭૦ ૨ જૂન ૧૯૭૧ સોશ્યાલિસ્ટ પાર્ટી (ઈન્ડીયા)
૧૩ ભોલા પાસવાન શાસ્ત્રી (ત્રીજી વખત) ૨ જૂન ૧૯૭૧ ૯ જાન્યુ. ૧૯૭૨ કોંગ્રેસ
રાષ્ટ્રપતિ શાસન ૯ જાન્યુ. ૧૯૭૨ ૧૯ માર્ચ ૧૯૭૨
૧૪ કેદાર પાંડે ૧૯ માર્ચ ૧૯૭૨ ૨ જુલાઈ ૧૯૭૩ કોંગ્રેસ
૧૫ અબ્દુલ ગફૂર ૨ જુલાઈ ૧૯૭૩ ૧૧ એપ્રિલ ૧૯૭૫ કોંગ્રેસ
૧૬ ડૉ.જગન્નાથ મિશ્રા ૧૧ એપ્રિલ ૧૯૭૫ 30 એપ્રિલ ૧૯૭૭ કોંગ્રેસ
રાષ્ટ્રપતિ શાસન 30 એપ્રિલ ૧૯૭૭ ૨૪ જૂન ૧૯૭૭
૧૭ કર્પુરી ઠાકુર ૨૪ જૂન ૧૯૭૭ ૨૧ એપ્રિલ ૧૯૭૯ જનતા પક્ષ
૧૮ રામસુંદર દાસ ૨૧ એપ્રિલ ૧૯૭૯ ૧૭ ફેબ્રુ. ૧૯૮૦ જનતા પક્ષ
રાષ્ટ્રપતિ શાસન ૧૭ ફેબ્રુ. ૧૯૮૦ ૮ જૂન ૧૯૮૦
૧૯ ડૉ.જગન્નાથ મિશ્રા (બીજી વખત) ૮ જૂન ૧૯૮૦ ૧૪ ઓગ. ૧૯૮૩ કોંગ્રેસ (આઈ)
૨૦ ચંદ્રશેખર સિંહ ૧૪ ઓગ. ૧૯૮૩ ૧૨ માર્ચ ૧૯૮૫ કોંગ્રેસ (આઈ)
૨૧ બિન્દેશ્વરી દૂબે ૧૨ માર્ચ ૧૯૮૫ ૧૩ ફેબ્રુ. ૧૯૮૮ કોંગ્રેસ (આઈ)
૨૨ ભાગવત ઝા આઝાદ ૧૪ ફેબ્રુ. ૧૯૮૮ ૧૦ માર્ચ ૧૯૮૯ કોંગ્રેસ (આઈ)
૨૩ સત્યેન્દ્ર નારાયણ સિંહ ૧૧ માર્ચ ૧૯૮૯ ૬ ડિસે. ૧૯૮૯ કોંગ્રેસ (આઈ)
૨૪ ડૉ.જગન્નાથ મિશ્રા (ત્રીજી વખત) ૬ ડિસે. ૧૯૮૯ ૧૦ માર્ચ ૧૯૯૦ કોંગ્રેસ (આઈ)
૨૫ લાલુપ્રસાદ યાદવ ૧૦ માર્ચ ૧૯૯૦ ૩ માર્ચ ૧૯૯૫ જનતા દળ
૨૬ લાલુપ્રસાદ યાદવ (બીજી વખત) ૪ એપ્રિલ ૧૯૯૫ ૨૫ જુલાઈ ૧૯૯૭ જનતા દળ, રાષ્ટ્રીય જનતા દળ (રાજદ)
૨૭ રાબડી દેવી ૨૫ જુલાઈ ૧૯૯૭ ૧૧ ફેબ્રુ. ૧૯૯૯ રાષ્ટ્રીય જનતા દળ (રાજદ)
૨૮ રાબડી દેવી (બીજી વખત) ૯ માર્ચ ૧૯૯૯ ૨ માર્ચ ૨૦૦૦ રાષ્ટ્રીય જનતા દળ (રાજદ)
૨૯ નિતિશ કુમાર ૩ માર્ચ ૨૦૦૦ ૧૦ માર્ચ ૨૦૦૦ જનતા દળ (યુ)
30 રાબડી દેવી (ત્રીજી વખત) ૧૧ માર્ચ ૨૦૦૦ ૬ માર્ચ ૨૦૦૫ રાષ્ટ્રીય જનતા દળ (રાજદ)
રાષ્ટ્રપતિ શાસન ૭ માર્ચ ૨૦૦૫ ૨૪ નવે. ૨૦૦૫
૩૧ નિતિશ કુમાર (બીજી વખત) ૨૪ નવે. ૨૦૦૫ ૨૪ નવે. ૨૦૧૦ જનતા દળ (યુ)
૩૨ નિતિશ કુમાર (ત્રીજી વખત) ૨૬ નવે. ૨૦૧૦ હાલમાં જનતા દળ (યુ)

આ પણ જુઓ

[ફેરફાર કરો]

ભારતનાં રાજ્યોના મુખ્ય મંત્રીઓ

  1. "Chief Ministers of Bihar". Bihar Chief Minister's website. મૂળ માંથી 2011-03-19 પર સંગ્રહિત. મેળવેલ 2012-08-20.