બુધવાર

વિકિપીડિયામાંથી
Jump to navigation Jump to search

બુધવારઅઠવાડિયાનો ચોથો દિવસ છે. અઠવાડિયામાં કુલ સાત દિવસ હોય છે. બુધવાર પહેલાંનો દિવસ મંગળવાર તેમ જ બુધવાર પછીનો દિવસ ગુરુવાર હોય છે.

સંસ્કૃતમાં બુધવારને (सौम्यवासरम्) થી ઓળખવામાં આવે છે.