મંગળવાર

વિકિપીડિયામાંથી
આના પર જાવ: ભ્રમણ, શોધો

મંગળવારઅઠવાડિયાનો ત્રીજો દિવસ છે. અઠવાડિયામાં કુલ સાત દિવસ હોય છે. મંગળવાર પહેલાંનો દિવસ સોમવાર તેમ જ મંગળવાર પછીનો દિવસ બુધવાર હોય છે.

સંસ્કૃતમાં મંગળવારને (भौमवासरम्) થી ઓળખવામાં આવે છે. આ વાર યુદ્ધનાં દેવ મનાતા મંગળ ગ્રહ સાથે જોડાયેલ છે. જો કે ગુજરાતી ભાષામાં "મંગળ"નો અર્થ "કલ્યાણકારી" તેમ પણ થાય છે.

અઠવાડિયાના વાર
રવિવાર | સોમવાર | મંગળવાર | બુધવાર | ગુરુવાર | શુક્રવાર | શનિવાર