રવિવાર

વિકિપીડિયામાંથી

રવિવારઅઠવાડિયાનો પહેલો દિવસ છે. અઠવાડિયામાં કુલ સાત દિવસ હોય છે. રવિવાર પહેલાંનો દિવસ શનિવાર તેમ જ રવિવાર પછીનો દિવસ સોમવાર હોય છે.

સંસ્કૃતમાં રવિવારને (भानुवासरम्) થી ઓળખવામાં આવે છે.

ગુજરાત રાજ્યમાં દરેક રવિવારના દિવસે સાપ્તાહિક રજા હોય છે. ભારતભરમાં તેમ જ વિશ્વના મોટા ભાગના દેશોમાં પણ રવિવારના દિવસે સાપ્તાહિક રજા હોય છે.