બ્રસેલ્સ

વિકિપીડિયામાંથી
Jump to navigation Jump to search
બ્રસેલ્સ
 • Bruxelles
 • Brussel
બેલ્જિયમનું ક્ષેત્ર
 • બ્રસેલ્સ રાજધાની ક્ષેત્ર
 • Région de Bruxelles-Capitale
 • Brussels Hoofdstedelijk Gewest
બ્રસેલ્સ શહેરનાં અલગ-અલગ રૂપો
બ્રસેલ્સ શહેરનાં અલગ-અલગ રૂપો
Flag of બ્રસેલ્સ
Flag
Official logo of બ્રસેલ્સ
Emblem
અન્ય નામો: યુરોપની રાજધાની[૧] વિનોદી શહેર [૨]
 બ્રસેલ્સ નું સ્થાન  (red) – in यूरोपीय संघ  (brown & light brown) – in बेल्जियम  (brown)
 બ્રસેલ્સ નું સ્થાન  (red)

– in यूरोपीय संघ  (brown & light brown)
– in बेल्जियम  (brown)

દેશબેલ્જિયમ
Settledc. 580
Founded979
Region૧૮ જુન ૧૯૮૯
સરકાર
 • મંત્રી-પ્રધાનમંત્રીચાર્લ્સ પિક્વે (૨૦૦૪–)
 • ગવર્નરજિન ક્લેમેંટ (૨૦૧૦–)
 • રાષ્ટ્રપતિએરિક થોમસ
વિસ્તાર
 • Region૧૬૧.૩૮ km (૬૨.૨ sq mi)
ઉંચાઇ૧૩ m (૪૩ ft)
વસ્તી (1 January 2017)[૩]
 • Region૧૧,૯૧,૬૦૪
 • ગીચતા૭,૦૨૫/km (૧૬,૮૫૭/sq mi)
 • મેટ્રો૧,૮૩૦,૦૦૦
સમય વિસ્તારમધ્ય યુરોપિયન સમય (UTC+૧)
 • ઉનાળુ સમય (DST)મધ્ય યુરોપિયન સમય (UTC+૨)
ISO 3166-2:BE/ISO 3166BE-BRU
વેબસાઇટwww.brussels.irisnet.be

બ્રસેલ્સ યુરોપ ખંડમાં આવેલ એક શહેર છે, જેને સત્તાવાર રીતે બ્રસેલ્સ ક્ષેત્ર અથવા બ્રસેલ્સ-રાજધાની ક્ષેત્ર કહેવામાં આવે છે[૪][૫], બેલ્જિયમ દેશની રાજધાની અને યુરોપિયન યુનિયનની માનદ રાજધાની છે. તે ૧૯ મહાનગરપાલિકાઓ સહિત બેલ્જિયમનું સૌથી મોટું શહેર છે.[૬][૭]

બ્રસેલ્સની સ્થાપના ૧૦મી સદીના કિલ્લા નગરના રૂપમાં થઈ હતી, જેની ચર્લિમગનના એક વંશજ દ્વારા સ્થાપના કરવામાં આવી હતી અને તેમાં દસ લાખ કરતાં વધુ રહેવાસીઓ હતા.[૮][૯][૧૦] બીજા વિશ્વ યુદ્ધના અંત પછી બ્રસેલ્સ આંતરરાષ્ટ્રીય રાજનીતિ માટેનું મુખ્ય કેન્દ્રીય બિંદુ રહ્યું છે. અહીં યુરોપિયન યુનિયનની મુખ્ય ઈમારતો[૧૧] સાથે સાથે ઉત્તર એટલાન્ટિક સંધિ સંગઠન (નાટો)નું મુખ્ય મથક પણ છે.[૧૨]

સંદર્ભો[ફેરફાર કરો]

 1. "Brussels". City-Data.com. Retrieved ૧૦ જાન્યુઆરી ૨૦૦૮. Check date values in: |accessdate= (મદદ)
 2. "Cheap flights to Brussels". Easyjet. Retrieved ૧ જુન ૨૦૧૦. Check date values in: |accessdate= (મદદ)
 3. Population per municipality as of 1 January 2017 (XLS; 397 KB)
 4. "The Belgian Constitution (English version)" (PDF). Belgian House of Representatives. જાન્યુઆરી ૨૦૦૯. Retrieved ૫ જુન ૨૦૦૯. Article 3: Belgium comprises three Regions: the Flemish Region, the Walloon Region and the Brussels Region. Article 4: Belgium comprises four linguistic regions: the Dutch-speaking region, the French speaking region, the bilingual region of Brussels-Capital and the German-speaking region. Check date values in: |accessdate= (મદદ)
 5. "Brussels-Capital Region: Creation". Centre d'Informatique pour la Région Bruxelloise (Brussels Regional Informatics Center). ૨૦૦૯. Retrieved ૫ જુન ૨૦૦૯. Since ૧૮ જુન ૧૯૮૯, the date of the first regional elections, the Brussels-Capital Region has been an autonomous region comparable to the Flemish and Walloon Regions. Check date values in: |accessdate=, |year= (મદદ)[મૃત કડી] (All text and all but one graphic show the English name as Brussels-Capital Region.)
 6. It is the de facto EU capital as it hosts all major political institutions—though Parliament formally votes in Strasbourg, most political work is carried out in Brussels—and as such is considered the capital by definition. However, it should be noted that it is not formally declared in that language, though its position is spelled out in the Treaty of Amsterdam. See the section dedicated to this issue.
 7. "Welcome to Brussels". Brussels.org. Retrieved ૫ જુલાઈ ૨૦૦૯. Check date values in: |accessdate= (મદદ)
 8. "History of Brussels". Brussels.org. Retrieved ૨૯ જુન ૨૦૧૦. Check date values in: |accessdate= (મદદ)
 9. Statistics Belgium; Population de droit par commune au 1 janvier 2008 (excel-file) Population of all municipalities in Belgium, as of ૧ જાન્યુઆરી ૨૦૦૮. Retrieved on ૧૮ ઓક્ટોબર ૨૦૦૮.[મૃત કડી]
 10. Statistics Belgium; De Belgische Stadsgewesten 2001 (pdf-file) Definitions of metropolitan areas in Belgium. The metropolitan area of Brussels is divided into three levels. First, the central agglomeration (geoperationaliseerde agglomeratie) with 1,451,047 inhabitants (2008-01-01, adjusted to municipal borders). Adding the closest surroundings (banlieue) gives a total of 1,831,496. And, including the outer commuter zone (forensenwoonzone) the population is 2,676,701. Retrieved on ૧૮ ઓક્ટોબર ૨૦૦૮.[મૃત કડી]
 11. "Protocol (No 6) on the location of the seats of the institutions and of certain bodies, offices, agencies and departments of the European Union, Consolidated version of the Treaty on the Functioning of the European Union, OJ C 83, 30.3.2010, p. 265–265". EUR-Lex. ૩૦ માર્ચ ૨૦૧૦. Retrieved ૩ ઓગસ્ટ ૨૦૧૦. Check date values in: |accessdate=, |date= (મદદ)
 12. "Europe | Country profiles | Country profile: Belgium". બીબીસી ન્યુઝ. ૧૪ જુન ૨૦૧૦. Retrieved ૨૯ જુન ૨૦૧૦. Check date values in: |access-date=, |date= (મદદ)